SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ सुशिनी३ अ०३ टीका सू०६ विविक्तप्रसति'नामकप्रथमभावनानिरूपणम् ७४७ कि साधु को देवकुल आदि स्थानो मे जो कि उसके निमत्त को लेकर नहीं नने हुए होते है ठहरना चाहिये या किसी उपाश्रय में। यह उपा श्रय सायु के निमित्त पना नहीं होना चाहिये, गृहस्थ ने इसे अपने निमित्त बनाया हो ऐसा होना चाहिये। साधु के निमित्त बनाने में साधु को सावयानुष्ठान कराने रूप असयम का दोप लगता है। स्त्री पशु पटक से इस स्थान को वर्जित होना चाहिये। तथा 'साधु महाराज आ रहे हैं इस रयाल से साधु का निमित्त लेकर वह पानी से छिड़का हुआ नहीं होना चाहिये, वहा के जाले वगैरह उतारे हुए नहीं रोना चाहिये । गोनर आदि से लीप पोत कर उसे साफ सुथरा किया गया नही होना चाहिये । उसमें की शीत को दूर करने के लिये वहा अग्नि वगैरह जलाकर उसे गरम किया हुआ नहीं होना चाहिये, इत्यादि जिस रूप से आगम में साधु के लिये निवास योग्य वमति रहने के लायक कही गई है वह 'उस रूप का होना चाहिये । तभी जाकर यह प्रथम भावना पल सकती है। और इस तरह की प्रवृत्ति करने वाला साधु अपने अदत्तादानविरमणव्रत की रक्षा और सुस्थिरता कर सकता है। सूत्र में जो अधिकरण शब्द आया है उसका व्युत्पत्तिलभ्य अर्थ "दुर्गति मे जाने योग्य आत्मा जिसके बल पर बनता है।" સ્થાને, કે જે તેમને નિમિત્તે બનાવ્યા હતા નથી, તેમાં વસવું જોઈએ અથવા તે કઈ ઉપાશ્રયમાં વસવું જોઈએ તે ઉપાશ્રય સાધુને નિમિત્તે બનાવેલ હોવા જોઇએ નહીં. પણ ગૃહસ્થે પિતાને નિમિત્તે જ તે બધાવેલા હોવા જોઈએ સાધુને નિમિત્તે બનાવવામાં સાધુને સાવધ અનુષ્ઠાન કરાવવા ૩૫ અસ યમને દેષ લાગે છે સ્ત્રી, પશુ પડકથી તે સ્થાન રહિત હોવુ જોઈએ તથા “સાધુ મહારાજ પધારવાના છે ” એવા ખ્યાલથી સાધુને નિમિત્તે તેના પર પાણી છ ટાગ્યુ હોવુ જોઈએ નહીં, ત્યાના જાળા વગેરે ઉતારેલ હોવા જોઈએ નહીં છાણ આદિથી લીપીને તેને સ્વચ્છ અને સુઘડ બનાવ્યો હવે જોઈએ નહીં ત્યાની રીતને દૂર કરવા માટે ત્યાં અગ્નિ વગેરે સળગાવીને તેને ગરમ કરેલ હોવો જોઈએ નહી, ઈત્યાદિ પ્રકારે જે રીતે આગમમાં સાધુને માટે ગ્ય નિવાસ બતાવવામાં આવેલ છે તે પ્રકારનુ તે નિવાસસ્થાન હોવું જોઈએ ત્યારે આ પહેલી ભાવના સફળ થાય છે અને તે પ્રકારની આ પ્રવૃત્તિ કરનાર સાધુ પિતાના અદત્તાદાન વિરમણનતની રક્ષા અને સુસ્થિરતા રાખી શકે છે. સૂત્રમાં જે અધિકરણ વાદ આવ્યા છે તેને વ્યુત્પત્તિ પ્રમાણે મળતો અર્થ “જેના naash na na man" ....... आय सा
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy