SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ०५ सू०३ यथा ये परिग्रहं कुर्वन्ति तनिरूपणम् ५९ चंद्र के विमान हैं। यहा से वीस योजन पर की उंचाई तक में अर्धाद समतल से नवसौ योजन की उँचाई तक में ग्रह, नक्षत्र और तारे हैं। चद्र के उपर चीन योजन की ऊँचाई में पहिले चार योजन की ऊँचाई पर नक्षत्र है, इसके बाद चार चार योजन की ऊँचाई पर चुपग्रह, उधग्रह से तीन योजन की ऊंचाई पर शुक्र, शुक्र से तीन योजन ऊँचे गुरु, गुरु से तीन पोजन ऊचे मगल और मगल से तीन योजन ऊँचे शनैश्वर हैं । इस प्रकार यह चन्द्र के ऊपर का पीस योजन का क्षेत्र नक्षत्र आदिकों द्वारा घिरा हुआ रहता है। इस तरह इससे हमें यह बात जानने में देरी नहीं लगती है कि मनुष्य क्षेत्र में जो काल का-मुर्त-अहोरात्र-पक्ष, मास आदि का जितना भी व्यवरार होता है वह सबहस ज्योतिश्चक्र की चाल से ही होता है। यह ज्योतिश्चक की चाल उस ढाईद्वीपरूप मनुष्यक्षेत्र में अमिश्रान्त रूप से ही होती रहती है। मनुष्य क्षेत्र के बाहर के ज्योतिक विमा नस्थिर है । ये वहा स्वभावतः इधर उधर भ्रमण नहीं करते । इसी कारण से उनकी लेश्या और उनका प्रकाश भी एक रूप-स्थिर है। अर्थात् वहां राहु आदि की छाया पड़ने से ज्योतिप्कों का स्वाभाविक पीतवर्ण ज्यो का त्यों बना रहता है। और उदय अस्तन होने के कारण વિસ એજનની ઊંચાઈ પર એટલે કે સમતલથી નવસે જનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્રો અને તારા છે ચન્દ્રથી ઉપરની વીસ જનની ઊંચાઈમાં પહેલા ચાર યજનની ઊંચાઈ પર નક્ષત્રે છે, ત્યાર બાદ ચાર એજનની ઊંચાઈ પર બુધ નામનો ગ્રહ છે. બુધ ગ્રહથી ત્રણ જનની ઊંચાઈ પર શુક છે ગુકથી ત્રણ યોજન ઊંચે ગુરુ છે ગુરુથી ત્રણ જન ઊ મગળ છે, મ ગળથી ત્રણ ચજન ઊંચે શનિ છે આ પ્રમાણે ચન્દ્રની ઉપરનું વીસ જનનું ક્ષેત્ર નક્ષત્ર આદિ દ્વારા ઘેરાયેલુ રહે છેઆ રીતે આપણને એ વાત સમજતા વાર લાગે તેમ નથી કે મનુષ્યક્ષેત્રમાં જે કાળનો મુહત, દિવસ રાત, ૫ખવાડિયા, માસ આદિને-જે વ્યવહાર થાય છે તે સઘળો આ તિશ્ચકની ચાલથી જ થાય છે તે તિગ્રકની ચાલ આ અઢીદ્વીપરૂપ મનુધ્ય ક્ષેત્રમાં અવિરત ચાલ્યા કરે છેમનુષ્ય ક્ષેત્રની બહારના તિષ્ક વિમાન સ્થિર છે તેઓ ત્યા સ્વભાવિક રીતે જ આમ તેમ ભ્રમણ કરતા નથી એ જ કારણે તેમની વેશ્યા અને તેમનો પ્રકાશ પણ સ્થિર છે એટલે કે ત્યાં રાહ આદિની છાયા પડવાથી તિષ્કને સાધારણ પીળો રંગ એને અવે રહે છે અને ઉદય અસ્ત ન થવાને કારણે તેમને પ્રકાશ પણ એક સરખો
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy