SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ प्रश्नम्याकरणसूत्र करते हैं और फिर बैठे • खाते है, एक अपनलोग हैं जो रात दिन परिश्रम करके भी उदरपति के लायक साधन मामग्री नहीं जुटा पाते हैं, अतः अच्छा हो इन सबको जय ये नौकाओं द्वारा बाहर जाने लगे तय इनको नष्ट कर दिया जाये । पक्षि ममह भी सेती आदिका यहुत नुकसान करते है अतः इन्हें भी मार डालो। जमुक जगह पर बड़ा भारी उपदर इस समय हो रहा है, सेना वहा जाये और उपद्रवका रियोंको नष्ट कर वहासे विजयश्री प्राप्त कर लौट आये तो बहुत अच्छी बात है। इस तरह फिर अगड़ा करनेवाले लोग अपना माया भविष्यम ऊँचा नही उठा सकेंगे। यदि तुम्हारे पास व्यापार आदिसे इस समय कोई आय (आमदानी)का साधन नहीं है तो गाड़ी वाहन आदिको भाडेपर क्यों नही चलाते हो चलाओ, इमसे ही तुम्हें लाभ होगा देसो उपनयन(जनोइ), चोलक, विवाह यज्ञ आदि जितने भी ये शुभ कृत्य हैं वे ऐसे ही थोड़े किये जाते है, इन्हें तो अमुक शुभ दिवसमें, अमुक तिथिमें, पवादि ग्यारह करणों से अमुक शुभ करण मे एव अमुक शुभमुहूर्त आदिमें किया जाता है, इमलिये माई । तुम्हे ऐसा मौका आवे तर तुम इन कृत्यों को शुभ दिवस आदिमे करना । देखो घरमें यह नवीन वह ખૂબ નાણા કમાય છે, અને પછી બેઠા બેડા ખાય છેઆપણે જ એવા છીએ કે જે રાત દિનપરિશ્રમ કરવા જતા પણ ભરણપોષણને લાયક વસ્તુ પ્રાપ્ત કરી શકતા નથી, તે તે બધા જ્યારે નૌકાઓમાં સફર કરતા હોય ત્યારે તેમને નાશ કરવામા આવે તે ઘણુ સારૂ થાય પક્ષિગણ પણ ખેતીના પાકને ઘણું જ નુકરાન કરે છે, તે તેમને પણ મારી નાખે અત્યારે અમુક જગ્યાએ ભારે તેફાન ચાલે છે, ત્યા લશ્કર જાય અને તોફાનીઓની કતલ કરીને ત્યાથી વિજય પ્રાપ્ત કરીને પાછું આવે તે બહુ જ ઈચ્છનીય છેઆમ કરવાથી તોફાની માણસે ભવિષ્યમાં કદી પણ રાજ્ય સામે માથુ ઊંચકશે નહી જે તમારી પાસે વ્યાપાર આદિ આવકનુ કઈ પણ સાધન ન હોય તે ગાડી, વાહન આદિને ભાડે કેમ ચલાવતા નથી ? તે સાધન ભાડે ચલાવશે તે તમને લાભ થશે ઉપનયન, ચોલ -વાળા ઉતરાવવાની ક્રિયા, વિવાહ, યજ્ઞ આદિ જે શુભ કૃત્ય છે તે એમને એમ થોડા થાય છે એ શુભકૃત્યો તે અમુક શુભ દિવસેએ અમુક શુભ તિથિએ, બવાદિ અગ્યાર કરણેમાથી અમુક શુભ કરણમાં અને અમુક શુભ મુહૂર્ત આદિમા કરવા જોઈએ તો ભાઈ! તમારે ત્યા પણ એ અવસર આવે ત્યારે તમે પણ તે કૃત્ય શુભ દિવસ આદિમા કરે, જ!
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy