________________
लुबोधिनी टीका सु. १२५ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशिराजवर्णनम्
१५५
ततः खलु स चित्रः सारथिरत' रथं नैकानि=अनेकानि बहूनि योजनानि उद्भ्रा मयति शीघ्रगत्या धावयति । ततः खन्नुस प्रदेशी राजा उष्णेन = आतपेन च तृष्णया = पिपासया रथवातेन = रथगत्युद्भवेन वायुना च परिक्लान्तः = खिन्नः सन् चित्र सारथिमेवमवादीत् हे चित्र परिकात = खिन्नं मे मम शरीरम् अतो रथं परावर्त्तय= निवर्त्तय । ततः खलु स चित्र : सारथिः रथं परावर्त्तयति, यत्रव मृगवनमुधानं तत्रैवोपागच्छति, प्रदेशिन राजानमेवमवादीत्एतत् खलु स्वामिन ! मृगवनमुद्यानमस्ति, अत्र = अस्मिन्नुद्याने स्थित्वा श्रश्वानां श्रम = खेदं क्लम = ग्लानिं च सम्यक् = समीचीनतया अपनयामः दूरीकुर्मः। ततः खलुस प्रदेशी राजा चित्र सारथिमेवमवादीत् - हे चित्र ! एवं भवतु= यथा त्वया कथित ं तथैव भवतु अत्रय तिष्ठामं इति भावः ||० १२५||
मूलम् - तणं से चित्ते सारही जेणेव मियवणे उज्जाणे जेणेव केसिस्स कुमारसमणस्स अदूरसामंते तेणेव उवागच्छइ, तुरए णिगिoes रहं ठवेइ, रहाओ पञ्च्चोरुहइ, तुरए मोएइ, पएसि रायं एवं
होकर चलाया, जब नगरी से वह रथ बाहर हो गया तब उसने कई योजनों तक उस रथको इतने अधिकरूप से चलाया कि प्रदेशी राजा परिक्लान्त हो गया, (थकगया) आतप से तप गया और पिपासा की वेदना से व्या कुल हो उठा। तब सारथि से उसने उसी समय रथको लौटाने के लिये कहा. सारथिने आज्ञानुसार रथ को लौटा लिया और मृगवन उद्यान की ओर ले चला। वहां पहुंच कर सारथिने घोडों को विश्रान्ति देने के निमित्त रथखडा कर लिया और प्रदेशी राजा से वहां ठहर कर घोड़ों को मार्गजन्य प रिश्रमको दूर करने की बात कही प्रदेशी राजाने वातको मान लिया । १२५ । ગયા ત્યારે ચિત્ર સારયિએ તે રથને શ્વેતાંબિકા નગરીની મધ્યમાગમાંથી થઈને હાંકયા. આ પ્રમાણે તે રથ જયારે શ્વેતાંખિકા નગરીથી બહાર નીકળી ગયા ત્યારે ઘણા યેાજના સુધી તે રથને તીવ્ર વેગથી ચલાવ્યા કે જેથી તે પ્રદેશી રાજા પરિકલાંત થઇ ગયા, તાપથી તપી ગયા અને તરસની વેદનાથી વ્યાકુળ થઇ ગયા રાાએ સારથિને તરત જ રથ પાછા વાળવાનો આદેશ આપ્યા, સારથિએ રાજાની આજ્ઞા પ્રમાણે રથને પાÈા વાળી લીધા અને મૃગવન ઉદ્યાનની તરફ તે રથને લઈ ગયા. ત્યાં માટે રથ ન ઉભો રાખ્યો અને પહેાંચીને સારથિએ ઘોડાએન વિશ્રાંતિ આપવા પ્રદેશી રાજાને ત્યાં રોકાઈને ઘોડાઓના રસ્તાના થાકને દૂર કરવાની વાત કરી. પ્રદેશી રાજાએ પણ તેની વાત માની લીધી, પાસ. ૧૨પા