________________
प्रतिका टीका
प्र. १ जीवाभिगमस्वरूपनिरूपणम् ३९
कृतः । अयं भाव - जीवाजीवयोर्ज्ञानविषयत्वज्ञापनाय उभयत्रापि अभिगमशब्दो योजितः एतावता जीवो ज्ञानविषयो न भवतीति अद्वैतवादिनां वेदान्तिनां मतं निराकृतं भवति यदि जीवो ज्ञेयो न भवेत् तदा तदीय स्वरूपस्याज्ञातत्वात् संसार निवृत्तिनिरतिशयानन्दप्राप्त्यात्मकमोक्षं प्रति कस्यापि प्रवृत्तिरेव न स्यात् ततश्च मोक्षादि शास्त्रप्रणयन नैरर्थकयमासादयेदिति, अतोऽभिगमशब्दो योजित' वस्तुतस्तु जीवस्य प्रकरणात् जीवाजीवभेद एव सर्वत्र ज्ञातव्यः, असंसार
1
विना ही उनके साथ अभिगम शब्द को युक्त करके जो प्रश्न किया गया है वह अभिगम के बिना उनको प्रतिपत्ति नहीं हो सकती है इसी अभिप्राय से जीवाजीवादिकों में अभिगम गम्यता रूप धर्म के समझाने के लिये प्रश्न किया गया है ' तात्पर्य यह है- जीव और अजीव में ज्ञान विषयता समझाने के लिये दोनों में अभिगम शब्द योजित हुआ है । एतावता जीव ज्ञान को विषय नहीं होता है" ऐसा जो अद्वैतवादी का मत है - वेदान्तियो का कथन है- वह निराकृत हो जाता है । क्योंकि यदि जीव को ज्ञेय न माना जाय - ज्ञान का वह विषय होता हैंऐसा स्वीकार न किया जाय तो उसका जो स्वरूप है वह ज्ञात नहीं हो सकता है । स्वरूप ज्ञात हुए विना संसार को निवृत्ति रूप एवं निरतिशयानन्द की प्राप्ति रूप जो मोक्ष है उसके प्रति किसी भी जीव की प्रवृत्ति ही नहीं हो सकेगी । फिर मोक्षादि की प्राप्ति के निमित्त जो शास्त्र की रचना करने में आई है वह निरर्थक हो जावेगी । अतः वह व्यर्थ न हो इसलिये जीव और अजीव के साथ अभिगम शब्द को योजितकर उन्हें ज्ञान का विषय भूत कहा गया है । वस्तुतः—तो जीव का प्रकरण है । इसलिये सर्वत्र जीव और अजीव के भेद ही जानना चाहिये ।
અજવાનું ઉચ્ચારણ કર્યા વિના જ તેમની સાથે અભિગમ શબ્દને મુક્ત કરીને જે પ્રશ્ન કરવામાં આવ્યે છે તેનું કારણ એ છે કે અભિગમ વિનાં તેમની પ્રતિપત્તિ (સાચું જ્ઞાન) થઈ શકતી નથી જીવ–અજીવાદિકેશમાં અભિગમ્યતા રૂપ ધમ ને સમજાવવાને માટે તેમની સાથે અભિગમ શબ્દના પ્રત્યેાગ કરવામાં આવ્યે છે. આ કથનના ભાવાર્થ એ છે કે જીવ અને ‘અજીવમાં જ્ઞાનવિષયતા સમજાવવાને માટે જ બન્નેની સાથે અભિગમ શબ્દ જોડવામાં આવ્યો છે. તેથી જીન્ન જ્ઞાનના વિષય નથી,' આ પ્રકારના અદ્વૈતવાદીઓ-વેદાન્તીઓના “જે મત છે તેનુ ં ખંડન થઈ જાય છે. કારણ કે જો જીવને જ્ઞેય-જ્ઞાનના વિષય રૂપ ન માનવામાં આવે, તે તેનું જે સ્વરૂપ છે તે જાણી શકાય નહીં. અને તેના સ્વરૂપને જાણ્યા વિના સ'સારની નિવૃત્તિ રૂપ અને નિરતિશયાનન્તની પ્રાપ્તિ રૂપ મેાક્ષની પ્રાપ્તિ માટે કઈ પણ જીવ પ્રવૃત્તિ જ ન કરે તેા પછી મેાક્ષાદિની પ્રાપ્તિને માટે જે શાસ્ત્રની રચના કરવામાં આવી છે, તે પણ નિરર્થક બની જાય, તે નિરર્થક નખની જાય તે માટે જીવ અને અજીત્રની સાથે અભિગમ શબ્દને ચાજિત કરીને તેમને જ્ઞાનના વિષયરૂપ પ્રકટ કરવામાં આવેલ છે. વસ્તુતઃ તે જીવનુ' જ આ પ્રકરણ છે, તેથી 'સત્ર જીવ અને જીવના ભેદ સમજવા જોઈએ.