________________
૪૩
શ્રી અખિલ ભારત સ્વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતી
રાજકાટ
શાસ્ત્રોની ટૂંકી માહિતી,
ગયા સત્તરમા વાર્ષિક રિપેમા ખતાવેલ ૨૧ શાસ્ત્રો પ્રસિદ્ધ થયા પછી નીચે મુજબ વધુ કામકાજ થયેલ છે
૧ હાલમા ભગવતી ભાગ બીજો, સમવાયગ સૂત્ર તથા પ્રશ્ન વ્યાકરણુ એમ ત્રણ સૂત્રે પ્રસિદ્ધ થયા છે
૨ ભગવતી ભાગ ૩ જો બહાર પડવાની તૈયારીમા છે
૩ ભગવતી ભાગ ૪ થા તથા ૫ મે હાલમા છપાય છે
૪
જ્ઞાતા સૂત્ર ભાગ ૧ લે, ૨ જે તથા ૩ જો છપાય છે
૫ કુલ્લે લગભગ ૩૦ સૂત્રેા પૂજ્ય ગુરુદેવે લખીને પૂરા કરેલા છે તેમાના છપાયા વગરના જે સૂત્રેા ખાકી છે તેનું અનુવાદનુ તેમજ સશોધનનુ કેટલુક કામ ચાલુ છે અને કેટલુક બાકી છે
૬ નિશીય સૂત્ર, સૂર્ય પુન્નતી તથા ચંદ્ન પન્નતી સૂત્ર એ બાકી રહેલા ત્રણ સૂત્ર લખવાનુ કામ અત્યારે ચાલે છે
આવા અગમ શાસ્ત્રોના મહદ્ કાર્યમા જ્ઞાનદાનના શૈાખીને, દાનવીરે મનતી મદદ માકલાવે તેમ વિનતિ કરવામા આવે છે