________________
गरधर्मामृतपिणी टीका अ० ५ सुदर्शनश्रेष्ठोवर्णनम्
८१
दष्टान्तकी योजना इस प्रकार दाटन्तिमे करनी चहिये वस्त्र के जैसा यह अत्मा है रुधिरके जैसे प्राणातिपातादिक १८ अठारह पापस्थान हैं । इन से यह मलीन हो रहा है। क्षार मृत्तिका जैसा सम्यक्त्व है । सोजन यह आत्मा इस सम्यक्त्व रूप क्षार मृत्तिका से अनुलिप्त हो जाता है और अपने शरीर रूप भाडको जिनकल्य तथा स्थविर कल्य रूप पचन स्थान पर स्थापित करता तप, रूप अग्निसे अपने आपको तपाता है त यह स्वच्छ दर्पण की तरह प्रकाशमान होने लगता है । इस शुद्धि मार्ग के अतिरिक आत्माकी शुद्धि और किसी मार्ग से नही हो सकती है। जो प्राणातिपातादिकोंमें परायण ने हुए जीव शुद्धिके लिये मृतिका एव जल का उपयोग करते हैं और उससे आत्माकी शुचिता मनते है गगादि तीर्थोंमें स्नान करने से पापोंकी निवृत्त होना मानते हैं उनके प्रति जीव और अजीवके स्वरूपको जाननेवाले विद्वज्जन सदय हो कर कहते है की देखोतो मही यह कैसीमोह की प्रगल महिमा है जो प्राणातिपात आदि सेवन से जनित ज्ञानावरणीय आदि अष्टविध कमल के निरन्तर लेपानुलेप के सग्रह करने में परायण बने हुए भी
આ ઉક્ત દૃષ્ટાન્ત દૃષ્ટાન્તિ રૂપે આ રીતે સમજવુ જોઈએ-આ આત્મા વસ રૂપે છે પ્રાણાતિપાત વગેરે અઢાર પાપસ્થાના લેાહીની જેમ છે. એમનાથી આત્મા મિલન થઈ રહ્યો છે માજીખારના રૂપમા સમ્યક્ત્વ છે, જ્યારે આત્મા સમ્યક્ત્વ ૩૫ સાજીખાથી અનુલિપ્ત થાય છે અને પેાતાના શરીર રૂપી વાસણને જિન-૫ તેમજ સ્થાવિરપરૂપ પચન સ્થાન ( ચૂલા ) ઉપર મૃકે છે તપ રૂપ અગ્નિ વડે શરીર રૂપી વાસણને તપાવે છે ત્યારે તે સ્વચ્છ દર્પણ ના રૂપમા પ્રકાગિત થાય છે. આત્માની શુદ્ધિને આ ડેવળ એકજ રાગ છે કે જેનાથી આત્મશુદ્ધિ ચામ પણે સભવિત થાય છે એના સિવાય બીજા કોઈ ઉપાયથી આત્મશુદ્ધિ થવી અઞ ભવિત છે જે પ્રાણાતિપાત વગેરેમા લીન થયેલા જીવા શુદ્ધિને માટે માટી અને પાણીના ઉપ ચૈાગ કરેછે, અને તેમનાથી આત્મ શુદ્ધિ માને છે−ગળા વગેરે તીર્થ સ્થાનેામા સ્નાન કરવાથી પાપે નષ્ટ થાય છે એમ માને છે તેમના પ્રત્યે જીવ અને જીવના સ્વરૂપને જાણનારા વિદ્વાનેા સય થઈને કહેકેજુએ! તેા ખરા, અજ્ઞાનને આ કેને પ્રમળ મહિમા છે ? કે જેએ પ્રાણાતિપાત વગેરેના સેવનથી જનિત જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારના ફ રૂપી જળને હંમેશા લેપાનુ