________________
भगवतीसूरे इति प्रज्ञापनी अर्थाख्यायिका किं न एपा भाषा मृपा ? पूर्वोक्ता एपा भापा किम् असत्या न वर्तते । इति । प्रश्नकर्तुरयमभिमायः-यत्-'आश्रयिष्यामः' इत्यादिका भाषा भविष्यत्कालविषया, सा च मध्ये विघ्नबाधा संभवेन विसंवादिन्यपि स्यात्, तथा एकार्थविषयाऽपि बहुवचनान्ततयोक्तत्वेनायथार्था । तथा आमन्त्रणीप्रभृतिका भाषा विधिप्रतिषेधरहितत्वेन न सत्या भापावद् अर्थे नियता किंतु अव्यवस्थितैव इत्यतः किमियं भाषा वक्तव्या स्यात् उत न १ इति। भगवानाह-'हता, गोयमा ! उपसंहार करते सूत्रकार कहते हैं कि यह भापा प्रज्ञापनी है- जिससे अर्थ प्रकट किया जावे-ऐसी अर्थाख्यायिका है, सो इस पर गौतम ने प्रभु से ऐसा पूछा है कि क्या यह पूर्वोक्त भाषा असत्या नहीं है ? प्रश्नकर्माका भाव ऐसा है कि "आश्रय लेंगे" इत्यादि रूप 'जो भाषा है वह भविष्यत्काल को विषय करनेवाली है। बीच में विघ्नबाधा आनेकी संभावना से यह विसंवादिनी भी हो सकती है तथा कहनेवाला जय इसे इस रूप में कहता है तब वह अपने आपके लिये एक होने पर भी बहुवचन का प्रयोग करके बोलता है-इस कारण एकार्थ विषयवाली होने पर भी बहुवचनान्त रूप से बोली जाने के कारण यह अयथार्थ है। तथा आमंत्रणी आदि जो भाषा है वह विधि प्रतिषेध से रहित होने के कारण सत्यभाषा की तरह अर्थमें नियत नहीं है-किन्तु अव्यव. स्थित ही है-ऐसी हालत में यह भाषा बोलनी चाहिये या नहीं वेलिनी
આ પ્રમાણે બને ગાથાઓના અર્થનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર આ સૂત્રને ઉપસંહાર કરતા કહે છે કે આ ભાષા પ્રજ્ઞાપની છે–જેમાં અર્થ પ્રકટ કરવામાં આવે એવી અર્થને સ્પષ્ટ કરનારી છે.
ત્યારે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે શું પૂર્વોક્ત ભાષા અસત્યા નથી? પ્રશ્નકર્તાના પ્રશ્ન પાછળનો ભાવ એવો છે કે “આશ્રય કરીશ” ઈત્યાદિ રૂપ જે ભાષા છે તે ભવિષ્યકાળને વિષય કરનારી છે–ભવિષ્ય કાળની અપેક્ષાએ તેમાં કઈક કહેવામાં આવેલ છે. વચ્ચે વિધ આવી પડવાની શક્યતા હોવાથી તે વિસંવાદિની પણ હોઈ શકે છે. તથા તે ભાષાનો પ્રયોગ કરનાર પિતાને માટે જ્યારે બહુવચનને પ્રયોગ કરે છે ત્યારે એકાર્થ વિષય વાળી હોવા છતાં તે બહુવચનાન્ત રૂપે બેલવામાં આવે છે, તે કારણે તે અયથાર્થ જ છે તથા આમંત્રણ આદિ જે ભાષાઓ છે તે વિધિપ્રતિષેધથી રહિત હોવાથી સત્ય ભાષાની જેમ અર્થમાં નિયત નથી પણ અવ્યસ્થિત જ છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવાથી તે ભાષા બોલવી જોઈએ, કે ન બોલવી જોઈએ—એ ગૌતમ સ્વામીના પ્રશ્ન પાછળનો આશય છે.