________________
९२
भगवतीस्त्रे कर्तव्यम् । नवरं तृतीयायां पृथिव्यां मेघसंस्वेदनादिकं नागः न मकरोति, चतुभ्यां पृथिव्यां तदनन्तरपृथिवीषु च सर्वासु संस्वेदनादिकं केवलं देव पर एकः प्रकरोति, एवंविधमेव प्रश्नोत्तरं सौधर्मादिदेवठोकसम्बन्धेऽपि कर्तव्यम्, नवरं तु मेघसंस्वेदनादिकं तत्रापि नागो न प्रकरोति । सनत्कुमारादि देवलोके तु संस्वेदनादिकं केवलं देव एव प्रकरोति । संग्रहगाथा आयुष्यनन्धः कतिविधः ? पइविधः, षण्णां नामानि, अनयैव रीत्या यावत् वैमानिका बोध्याः। जीवानां वन्धविषयकं प्रश्नोचरं, लवणसमुद्रसम्बन्धिविचारः, जीवाभिगमन स्यातिदेशतया उपन्यासः । असंख्यद्वीपसमुद्रः । तेषां नामानि च याचन्ति शुभनामानि सन्ति तावन्ति वोध्यानि । इति ॥ विषयमें भी करना चाहिये विशेषता जो है वह इस प्रकार से है कि तृतीय पृथिवीमें मेघका संस्वेदन आदि नागकुमार नहीं करता है, चौथी पृथिवीमें और इसकी चादकी सब पृथिवीयों में संस्थेदन आदि केवल एकदेव ही करता है। इसी प्रकारके प्रश्न और उत्तर सौधर्म आदि देवलोक के संबंधमें भी करना चाहिये । विशेषता यहां पर भी इतनी ही है कि मेघोंका संस्वेदनादिक नागकुमार नहीं करता है । सनत्कुमार आदि देवलोकमें तो संस्वेदनादिक केवल देव ही करता है। संग्रह गाथा
आयुष्यबंध कितने प्रकारका होता है ? छह प्रकारका होता है। छहके नाम । इसीरीतिसे यावत् वैमानिक जानना चाहिये । जीवों के पन्धविषयक प्रश्नोत्तर लवणसमुद्र संबंधी विचार जीवाभिगमसूत्रका अतिदेशरूपसे उपन्यास असंख्यात द्वीपसमुद्र इनके नाम जितने शुभ नाम हैं उतने ही है। આટલો જ તફાવત સમજત્રીજી પૃથ્વીમાં મેઘન સંસ્વેદન આદિ નાગકુમાર કરતા નથી, એથીથી આઠમી સુધીની પૃથ્વીઓમાં સંવેદન આદિ દેવ જ કરે છે.
એ જ પ્રમાણે પ્રશ્નોત્તર સૌધર્મ આદિ દેવલોકને વિષે પણ સમજવા. અહીં એટલી જ વિષેશતા છે કે મેનુ સંવેદન આદિ નાગકુમાર કરતા નથી. સનસ્કુમાર આદિ દેવલોકમાં તે સદન આદિ કેવળ દેવ જ કરે છે. સંગ્રહ ગાથાના વિસ્તારનું કથનઆયુષ્યબંધ કેટલા પ્રકારના હોય છે ? “છ પ્રકારના હોય.' એ પ્રકારનાં નામનું કથન. એ જ પ્રમાણે વૈમાનિક પર્યન્તનું પ્રતિપાદન. ના અવિષયક પ્રશ્નોત્તર, લવણસમુદ્ર વિષે વિચાર, જીવાભિગમ સૂત્રને અતિદેશરૂપે ઉપન્યાસ, અસંખાતે દ્વિીપ સમુદ્ર, તેમના નામ, જેટલાં શુભ નામ છે એટલા જ છે.