________________
भगवती सूत्रे यस्थितिमन्तो वहवः सप्रदेशाः सन्ति बहवथ - उत्पद्यमानाः एकसमय स्थितिमन्तोsप्रदेशा भवन्ति तदा बहवः सप्रदेशाः बहवश्चाप्रदेशा भवन्तीति । तृतीयो भङ्गः ३ ॥ एवं असुरकुमारा. जाव - थणियकुमारा' एवं नैरयिकवदेव असुरकुमारा यावत् - स्तनितकुमारा अपि कदाचित् सर्वे समदेशाः स्युः कदाचित् वहवः समदेशाः, एकः अप्रदेश, कदाचिद् बहवः समदेशाः, बहवः अमदेशाच भवन्ति
"
9
यह है कि वहां नरकों में जितने भी जीव पहिले से ही नारकावस्था में चले आरहे हैं वे सब के सब सप्रदेश हैं और जिन जीवों की अभी २ नारकावस्थाप्रारंभ होने के प्रथम समय में हैं वे सब अप्रदेश हैं- इस तरह यहां अधिकांश जीव सप्रदेश हैं और अधिकांश जीव अप्रदेश हैं ( एवं असुरकुमारा जाव थणियकुमारा) इसी तरह का कथन - नारक जीवों के जैसा विवेचन असुरकुमारों से लेकर स्तनितकुमारों तक जानना चाहिये - असुरकुमार आदि १० भेद भवनपति देवों के हैं-सो पूर्वोक्तरूप से जैसा वर्णन सप्रदेश अप्रदेश का नारक जीवों में प्रथम भंग द्वितीयभंग और तृतीयभंगद्वारा किया गया है उसी प्रकार का सप्रदेश अप्रदेश का वर्णन असुरकुमार से लेकर स्तनितकुमार तक जानना चाहिये - निष्कर्ष इसका यही है कि प्रथम भंग की अपेक्षा समस्त स्तनितकुमार सप्रदेश हैं । द्वितीयभंग की अपेक्षा सब नहीं, किन्तु अधिकांश सप्रदेश हैं और कोई अप्रदेश हैं। तृतीय भंग की अपेक्षा પૂર્વોત્પન્ન જેટલાં નારક જીવા છે તે તે બે, ત્રણ આદિ સમયાથી ત્યાં ઉત્પન્ન થઈ રહ્યા છે, તે બધાં એક સમયની સ્થિતિવાળા પણુ હોય છે, તેથી તે અપ્રદેશ છે. આ કથનના ભાવાર્થ એવા છે કે જેટલાં નારક જીવા પહેલેથી જ નારકાવસ્થામાં આવી ગયેલા છે તેઓ મધાંસપ્રદેશ છે, પણ જે જીવેાની નારકાવસ્થાના હજી પ્રાર’ભ જ થયેલા છે–એટલે કે જે નારકાની નારકાવસ્થા પ્રારંભ થયાને પ્રથમ સમય જ ચાલી રહ્યો છે, એવાં જે નાર છે તેઓ અપ્રદેશી છે. આ રીતે ત્યાં અધિકાંશ જીવા સપ્રદેશ છે અને અધિકાંશ જીવા અપ્રદેશ છે.
( एवं असुरकुमारा जाव थणियकुमारा ) नारनामे अथन असुरકુમારાથી સ્તનિતકુમારા સુધીના દેવા વિષે સમજવું. ભવનપતિ દેવાના અસુરકુમાર આદિ ૧૦ ભેદ છે. નારક જીવાના સપ્રદેશત્વ અને અપ્રદેશત્વ વિષેના ઉપર્યુક્ત જે ત્રણ ભંગ (વિકલ્પા ) કહ્યા છે, એજ પ્રમાણે અસુરકુમારાથી લઈને સ્તનિતકુમાશ સુધીના દસ ભવનપતિ દેવાના સપ્રદેશત્વ અને અપ્રદેશવ વિષેના પણુ ત્રણ ભંગ સમજવા એ ત્રણ ભંગ નીચે પ્રમાણે છે—