________________
७२०
भगवतीय पहूनां जनानां समावेशस्तथाऽसंख्यातप्रदेशेऽपि अनन्तानां जीवानां समावेशः संभवति, अथ च ते जीवा एकस्मिन्नेव समयादिकाले अनन्तसंख्यायाम् उत्पद्यन्ते विनश्यन्ति च, स च समयादिकालः तेषु साधारणवनस्पतिशरीगवस्थायां विद्य. मानेषु अनन्तजीवेषु, अथ च प्रत्येकवनस्पतिशरीरावस्थायां विद्यमानेषु परीतेषु -नियतपरिमाणासंख्यातेषु जीवेषु प्रत्येकशरीरं तिष्ठति, यतः समयादि कालस्य जीवस्थितिपर्यायतया रात्रिदिवरूपकालस्यापि अनन्तस्वपरीतस्व व्यवहारसंभवेन. असंख्यातप्रदेशात्मकलोकेऽपि अनन्तरात्रिदिवानाम् असंख्या. तरात्रि दिवानां च कालत्रयेऽपि स्थितिसंभवात्-तदेव प्रश्नोत्तरभावेन स्पष्टीकरोति स्वभाव होने के कारण अनन्त भी जीवों का समावेश हो जाता हैअथवा-जैसे-एक ही कूटागारशाला में यहुन मनुष्यों का समावेश हो जाता है, उसी प्रकार से असंख्यात प्रदेशों में भी अनन्त जीवों का समावेश हो जाता है ये जीव एक ही समयादिरूप काल में अनन्त की संख्या में उत्पन्न होते हैं और नष्ट होते हैं। यह समयादिरूप काल साधारण वनस्पति रूप शरीर की आवस्था में विद्यमान अनन्त जीवों में से प्रत्येक जीव में तथा प्रत्येक वनस्पति रूप शरीर की अवस्था में विद्यमान नियतपरिमाण वाले असंख्यात जीवों में से प्रत्येक जीव में प्रत्येक शरीर में रहता है कारण कि वह समयादिक काल जीवों की स्थितिरूप-पर्यायरूप-है इस तरह होने के कारण रातदिनरूप काल में भी अनन्तता और परीतता का व्यवहार हो जाना है अतः असंख्यात प्रदेशात्मक लोक में भी अनन्त रातदिनों कि स्थिति बनाने में कोई विरोध जैसी बात नहीं आती है। इसी यात को यहां पर प्रश्नोत्तर के ઘણાં જ માણસને સમાવેશ થઈ શકે છે, એ જ પ્રમાણે અસંખ્યાત પ્રદેશેવાળા આ લેકમાં પણ અનંત જીવેને સમાવેશ થઈ જાય છે. તે છે એક જ સમયાદિરૂપ કાળમાં અનંતની સંખ્યામાં ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામે છે.
આ સમયાદિ રૂપ કાળ સાધારણ વનસ્પતિકાયની અવસ્થામાં રહેલા અનંત એમાંના પ્રત્યેક (દરેક) જીવમાં તથા પ્રત્યેક વનસ્પતિકાયની અવસ્થામાં રહેલા નિયત પરિણામવાળા–અસખ્યાત જીવોમાંના પ્રત્યેક જીવમાં– પ્રત્યેક શરીરમાં રહે છે, કારણ કે તે સમયાદિ રૂપ કાળ જીવોની સ્થિતિરૂપ (પર્યાયરૂપ) છે. આમ હોવાથી રાતદિન રૂપ કાળમાં પણ અનંતતા અને પરીતતાને વ્યવહાર શક્ય બને છે. તેથી અસંખ્યાત પ્રદેશેવાળ લેકમાં પણ અનંત રાત્રિદિનની સ્થિતિ માનવામાં કઈ વાંધે (બાધ) આવતો નથી.