SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ - - प्रमेयमद्रिका टी० सं० ५ ० ८ ० १ पुगलस्वरूपनिरूपणम् ११३ एसे ' यः पुद्गलः क्षेत्रतः अपदेशः, स द्रव्यतः स्यात् कदाचित् सप्रदेशः द्वयणुकादेरपि पुद्गलस्य एकादेशावगाहित्यसंभवात् , स्यात्-कदाचित् अप्रदेशः परमाणोरपि एकप्रदेशावगाहित्वात् , किन्तु 'कालओ भयणाए' क्षेत्रतो यः अन सिय सपएसे सिय अपएसे) जो पुद्गल क्षेत्र की अपेक्षा प्रदेश रहित होता है, वह द्रव्य की अपेक्षा प्रदेश सहित भी होता है और प्रदेश रहित भी होता है, जैसे व्यणुक आदि पुद्गल स्कन्ध आकाश के एकप्रदेश में जब वह क्षेत्र की अपेक्षा एक प्रदेश वाला होता है, परन्तु द्रव्य की अपेक्षा वह प्रदेशों वाला है-क्यों कि वह घणुक स्कन्ध है और जब वही इथणुक आदिक स्कन्ध आकाश के अनेक प्रदेशों में अवगाहित होकर रहता है-तब वह उन प्रदेशों की अपेक्षा अनेक प्रदेशवाला माना जाता है-इसी तरह जब पुद्गल का एक परमाणु आकाश के एक प्रदेश में अवगाहित होकर रहता है तब यह हयादिक प्रदेशों के अभाव से अप्रदेशी ही रहता है-इस तरह यह बात प्रमाणित हो जाती है कि जो द्वयणुकादि पुद्गल क्षेत्र की अपेक्षा क्षेत्र के एक प्रदेश में कारण अप्रदेशी होता है, वह द्रव्य की अपेक्षा प्रदेशी भी हो सकता है और अप्रदेशी भी हो सकता है। द्रव्य की अपेक्षा प्रदेशी इयणुका. दिक हैं और अप्रदेशी परमाणु है । किन्तु ' कालो भयणाए 'काल પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશ રહિત હોય છે, તે દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશયકતા પણ હોઈ શકે છે અને પ્રદેશ રહિત પણ હોઈ શકે છે. જેમકે બે, ત્રણ આદિ આણુઓથી બનેલે સ્કન્ધ જ્યારે આકાશના એક પ્રદેશમાં રહેલું હોય છે, ત્યારે તે ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશવાળ હોય છે, પરંતુ દ્રવ્યની અપેક્ષાએ તે પ્રદેશવાળ હોય છે, કારણ કે તે યણુક (બે અણુથી બનેલે) કંધ છે, પણ જ્યારે તે બે, ત્રણ આદિ અણુઓને બનેલે સ્કન્ધ આકાશના અનેક પ્રદેશોની અવગાહના કરીને રહેલું હોય છે, ત્યારે તેને તે પ્રદેશની અપેક્ષાએ અનેક પ્રદેશવાળે માનવામાં આવે છે. એ જ પ્રમાણે જ્યારે પુલનું એક પરમાણુ આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલું હોય છે, ત્યારે એ આદિ પ્રદેશને અભાવ હોવાને લીધે તેને અપ્રદેશી (પ્રદેશ રહિત) જ કહેવાય છે. આ રીતે એ વાત સાબિત થઈ જાય છે કે “જે બે આદિ અથવા પુલ ક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્રના એક પ્રદેશમાં રહેવાને કારણે અપ્રદેશી હોય છે, તે દ્રવ્યની અપેક્ષાએ સપ્રદેશી (પ્રદેશયુક્ત) પણ હોઈ શકે છે અને અમદેશી (પ્રદેશથી રહિત) પણ હોઈ શકે છે. બે આદિવાળું પુલ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશ છે અને પરમાણુ દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશ છે. પરંતુ
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy