________________
traficer टी० श० ५ ० ७ ० सप्तमोद्देश व विषयनिरूपणम ४४७ कादीनां तु यावत् - अनन्तमदेशिकस्कन्धानात् अनर्धत्वम्, समंध्यत्वं, समदेशत्वं च इति भगवतः समाधानम्, ततः परमाणूनां परस्परं परमाणुभिः स्पर्शने नव विकल्पाः ' तथा द्विदेशिकैः यावत् - अनन्तप्रदेशिकैः सह स्पर्शनाविषयेऽपि, तथा द्विदेशिकस्य परमाणुपुद्गलादारभ्य यावत् - अनन्तप्रदेशिकैः सह स्पर्शनाविषये, एवं त्रिप्रदेशिकस्य परमाणुपुद्गलादारभ्य यावत् - अनन्तप्रदेशिकैः सह स्पर्शनाविषये तथा यात्रत् - अनन्तप्रदेशिकस्य परमाणुपुद्गलादारभ्य यावत् - अनन्तप्रदेशिकैः सह स्पर्शनाविषये च प्रश्नोत्तरम्, ततः परमाणुपुद्गलस्य कालतः स्थितिविषयकप्रश्नः, जघन्येन एकं समयम्, उत्कृष्टेन असंख्यकालम् इति समाधानम्, एकप्रदेशावगाढंसकम्पपुद्गलस्य कालतः स्थितिविषयकप्रश्नः जघन्येन प्रदेशिक स्कन्ध ये अर्धरहित होते हैं, मध्यसहित होते हैं, और प्रदेशसहित होते हैं ऐसा कथन, परमाणुओं का आपस में परमाणुओं के साथ स्पर्श होने में नौ विकल्प का कथन तथा - द्विप्रदेशिकों के साथ यावत् अनन्तप्रदेशिकों के साथ स्पर्शन विषयक में, तथा द्विप्रदेशिक की परमाणुपुद्गल से लेकर यावत् अनन्तप्रदेशिकों के साथ स्पर्शना के विषय में, इसी तरह त्रिप्रदेशिक की परमाणुपुद्गल से लेकर यावत् अनन्तप्रदेशिकों के साथ स्पर्शना के विषय में, तथा यावत् अनन्तप्रदेशिक की परमाणुपुद्गल से लेकर यावत् अनन्तप्रदेशिकों के साथ स्पर्शना के विषय में प्रश्नोत्तर, परमाणुपुद्गल की काल की अपेक्षा कितनी स्थिति होती है ? ऐसा प्रश्न जधन्य से एक समय और उत्कृष्ट से असंख्यात काल की स्थिति होती है ऐसा समाधान, एक प्रदेशावगाढ અનત પ્રદેશિક પન્તના ન્યા અધરહિત હાય છે, મધ્ય સહિત હાય છે અને પ્રદેશ સહિત હાય છે એવું પ્રતિપાદન.
પરમાણુઓને પરમાણુએની સાથે પરસ્પર સ્પ થવા વિષેના નવ વિકલ્પાનું કથન. તથા દ્વિપ્રદેશિકાથી લઈને અનત પ્રદેશિકા પન્તના સાથે સ્પના વિષયમાં, તથા દ્વિપદેશિકની પરમાણુ પુદ્ગલથી લઈને અનંત પ્રદેશિકા પન્તના સાથે સ્પના વિષયમાં એજ પ્રમાણે ત્રિપ્રદેશિકની પરમાણુ પુદ્ગલથી શરૂ કરીને અનંત પ્રદેશિકા પર્યન્તના સાથે સ્પર્શેના વિષયમાં, તથા અનત પ્રદેશિક પન્તનાની પરમાણુ પુદ્ગલેથી શરૂ કરીને અનંત પ્રદેશિકા ન્તનાની સાથે સ્પના વિષયમાં પ્રશ્નોત્તરાનું કથન આ ઉદ્દેશકમાં આવે છે.
પ્રશ્ન-—પરમાણુ પુદ્ગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હાય છે ? ઉત્તર-જઘન્ય આછામાં ઓછી એક સમયની અને વધારેમાં વધારે અસ ંખ્યાત કાળની સ્થિતિ હાય છે.