SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासस २। समपादपुता-समौ-समतया भूमिस्पर्शयुक्तौ पादौ पुतौ च यस्यां सा । ३ । पर्यका-पद्मासनमिति प्रसिद्धा ॥ ४ ॥ तथा-अपर्या-करावे पादं निवेश्य य उपवेशनमकारः सः 'अर्धपयडा । इत्युच्यते । तथा-आर्जवस्थानानि-ऋजो:रागद्वेपवक्रत्व-वर्जितस्य सामायिकवतः कर्यभानो वा आर्जवं संवर इत्यर्थः, तस्य स्थानानि भेदाः पञ्च- प्रज्ञप्तानि । तद्यथा-सावाजवम्-साधु-सम्यगू दर्शनपूर्वकतया शोभनम् , तच्च आर्जवम् मायानिग्रहरूपं च । यद्वा-साघोरार्जवं साध्वाजचम् । एवं साधुमार्दवादि स्थानचतुष्टयमपि 'विज्ञेयम् । तत्र-मार्दवं माननिग्रहतो कर किया जाताहै, ऐसा वह आसन गोदोहिका आसनहै, जिस आसन में दोनों पैर एवं दोनों पुत (अधोभाग)भूमिको समानरूपसे स्पर्श करते हैं, ऐसे आसनका नाम समपादपुता आसन है, पद्मासनका नाम पर्यङ्कासन है, जंघा पर एक चरण रखकर जो बैठा जाताहै, वह अर्द्धपद्मासनहै,इसी का नाम-अद्धपयेंडालनहै। रागद्वेषरूप वक्रतासे जित सामायिकवोलेका जो कर्म या भानहै, उसका नाम आजवहै, (सरलता) यह आर्जव संवर रूप होता है, इस आर्जवरूप संवरके पांच स्थान हैं, जो आर्जव सम्यग्दशनपूर्वक होता है, यह शोभन आर्जव साध्वार्जव है, यह आर्जव माया कषायके निग्रहरूप होता है, अर्थात्-माया कषायके अभावमें होता है, यदा-साधुका जो आर्जव है, वह सा वार्जव है, इसी तरहका कथन साधुमार्दव ( सम्पम् विनय ) आदि पदोंके विषय में भी समझ लेना चाहिये । मान मायके निग्रहसे मार्दव होताहै, उपकरणसे और गौरજે આસને બેસીને ગાયને દેહવાની ક્રિયા થાય છે, તે પ્રકારના આસનનું નામ દેહિકા, આસન છે. જે આસનમાં બન્ને પગ અને બને પુત જમીનને સમાન રૂપે સ્પર્શ કરે છે, એવા આસનનું નામ “સમપાદપતા આસન છે. પદ્માસનને પર્યકાસન પણ કહે છે. જંઘા પર એક પગ ગઠવિને જે બેઠક જમાવવામાં આવે છે, તે આસનને “અર્ધ પર્યકાસન” કહે છે. , રાગદ્વેષ રૂપ વકતાથી રહિત સામાયિકવાળાને જે-ભાવ છે, તેનું નામ આર્જવ છે. તે, આર્જવ સુંવર રૂપ હોય છે. આ આર્જવ રૂપ સંવરના પાંચ સ્થાન છે. જે આર્જવ સમ્યદર્શનપૂર્વક ઉદ્ભવે છે, તે શોભન આર્જવને સાવાજંલ કહે છે. તે આર્જવું. માયા કષાયના નિગ્રહ રૂપ હોય છે એટલે કે માયા કષાયના અભાવમાં જ સંભવી શકે છે. અથવા સાધુનું જે આજીવ છે તેનું નામ સાધવા જેવી છે. એ પ્રકારનું કથન સાધુભાઈવ આદિ વિષે પણ સમજવું. માનકષાયના નિગ્રહથી માર્દવ આવે છે, ઉપકરણ અને ગૌરવન્નયના
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy