SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ५ उ०१ सू०६ अवधिदशनक्षोभकारणनिरूपणम् १९ आकारालादीनामुत्पत्तिस्थानम् , नकरम् नास्तिकरो यस्मिस्तत् , यद्वा नगरंप्रसिद्धम् , खेटम्-धूलिपाकारपरिवेष्टितम् कटर-कुत्सितं नगरम् , मडम्बम् - सर्वतोऽर्धत्तीययोजनं यावद् वसतिरहिनम् , द्रोणमुखम् जलस्थलोभयपथयुक्तम् , पट्टनम-जलस्थलपथयोरन्यतरेण निर्गमप्रवेशौ यत्र तत् आश्रमः-तापसजननिवासस्थानम् , संवाहः परचक्रभयेन रक्षार्थ यत्र पर्वतनितरवादिदुर्गे धान्यादीनि जनाः संवहन्ति सः, संनिवेश:-यत्र प्रभूतानां भाण्डाला सनिवेशः सः, एपामितरेतरयोग द्वन्द्वः, तेषु तथोक्तेषु, तथा-शृङ्गाटकत्रिकचतुष्कचत्वरचतुर्मुग्वमहापथपथेषु-तत्र-शृङ्गाटकम्-त्रिकोणमार्गः, त्रिक-त्रिएथम्-यत्र त्रयो मार्गा मिलन्ति तत्स्थानम् , चतुष्कम् चतुष्पथम्-यत्र चत्वारोमार्गा मिलन्ति तत्स्थानम् , चत्वजिनमें से वसूल किया जाता है, ऐसे स्थान में आकर में-रत्नादिककी उत्पत्तिके स्थानभूत खानों में नगरमें खेटमें-धूलिप्राकारसे परिवेष्टित स्थानमें, कर्षटमें-कुत्सित नगरमें मडम्बमें चारों ओर अढाई २ योजनतक वसती रहित स्थान द्रोणाखमें-जलपक्ष एवं रथलपथ इन दोनों मार्गों वाले स्थान में पहनमें-जलपथ एवं स्थलपथ इनमें से कोई एकपथसे होकर जिनमें आनाजाना होता हो, ऐले स्थान में आश्रम में तपस्विजनोंके स्थानमें संवाहमें-परचक्रके भयले मनुष्य रक्षाके लिये जिन पर्वतादिके मध्यभागों में धान्यादि छिपाकर रखते हैं ऐसे स्थान में, संनिवेशमें जो अनेक भाण्डादि वस्तुओंके रखने के आश्रयस्थान होते हैं, ऐसे स्थानमेंतथा श्रृद्धाटकमें-त्रिकोणवाले मार्ग, त्रिकमें-तीन रास्ते जहां पर आकर मिलते हों ऐखे रास्ते में, चत्वर में अनेक मार्गों के संगम स्थानमें महा અહીં જે પ્રામાદિ સ્થાન બતાવ્યાં છે, તેમને અર્થ હવે સ્પષ્ટ કરવામાં भाव छ જ્યાં આવતા જતા માલ પર કર વસૂલ કરાય છે એવા સ્થળને ગામ કહે છે, રત્નાદિકની ઉત્પત્તિ જ્યાં થાય છે એવી ખાણેને આકર” કહે છે માટીના કિલ્લાથી રક્ષિત ગામને ખેટ કહે છે, કુત્સિત નગરને કMટ કહે છે, જેની ચારે તરફ અર્ધા એજનના વિસ્તારમાં વસ્તી ન હોય એવા સ્થાનને મડઓ” કહે છે જ્યાં જળમાર્ગ અને જમીન માર્ગે જઈ શકાય છે, એવા સ્થળને દ્રોણમુખ” કહે છે જ્યાં માત્ર જળમાર્ગે જ અથવા માત્ર જમીન માગે જ જઈ શકાતું હોય એવા સ્થળને “પટ્ટન” કહે છે તપસ્વી જનના સ્થાનને આશ્રમ કહે છે, પરચકના ભયથી મનુષ્ય પોતાના ધનધાન્યને પર્વતાદિની વચ્ચે આવેલા જે સુરક્ષિત સ્થાનમાં રાખે છે તે સ્થાનને સંનિવેશ કહે છે. ત્રણ ખૂણાવાળા માર્ગને શ્રગાટક (શિગડાના આકારને માર્ગ) કહે છે, ત્રણ રસ્તા જ્યાં મળતા હોય તે જગ્યાને ત્રિક કહે છે. જ્યાં ચાર માર્ગો
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy