________________
४४४
গ্রানাই यान जीयान् अविनाशयिता-अवियोजयिता भाति १, जिह्वामयेन दुःखेन असंयोजयिता भवतीत्यर्थः ।२। स्पर्शमयात् सौख्यादव्यपरोपयिता भवति ३, स्पर्शमयेन दुःखेनासंयोजयिता भवति ४ इनि चतुर्विधः संयमः। द्वीन्द्रियान् जीवान् समारभमाणस्य चतुर्विधोऽसंयमो यथा-जिहामयात् सौख्याद् व्यपरोपयिता भवति १ जिहामयेन दुःखेन संयोजयिता भवति , स्पर्शमयात् सौख्याद् व्यपरोपयिता भवति ३, स्पर्शमयेन दुःखेन संयोजगिता भनति ४ । ।स० ३२।। वंचित नहीं करताहै। यदि वह ऐसा करता है, तो बह-उनकी चिराधना करता है । तथा-जिहांमय दुःख से वह उनका असंयोजयिता होताहै । इमी तरहले वह उनके स्पशन इन्द्रि के सुखका अवियोग करनेवाला होता है ३ और स्पर्शन इन्द्रियके दुरवसे वह उनके संयुक्त करानेवाला नहीं होता है । इस प्रकार वह उनके स्पर्शन और रसना इन्द्रियके सुखका अविध्वंसक होने से इनके दुःखका संयोजक नहीं होनेसे संघमका पात्र बनताहै, और जब वह द्वीन्द्रिय जीवोंकी विराधना करता है, तब वह चतुर्विध असंयमका पात्र होता है-वह जय उनकी जिहाके सुखका व्यपरोपण करनेवाला होताहै, १ जिहाके दुःखसे उन्हें संयोजित करता है, २ स्पर्शके सुखसे उन्हे व्यपरोपित करता है एवं स्पर्शनेन्द्रियको दुःख पहुचे ऐसा कार्य जब वह करता है, तो इस प्रकारकी उनके प्रति की गई प्रवृत्तिप्से यह उनका विराधक होनेसे चार એથી ઊલટું તેમને આ પ્રકારના સુખથી વંચિત કરનાર જીવ તેમને વિરાધક ગણાય છે. (૨) તે જિહુવાના દુખથી તેમને સોજીત કરતો નથી એટલે કે તેમને જિહવાથી રહિત કરીને દુખી કરતા નથી. (૩) તે તેમના સ્પર્શેન્દ્રિયના સુખને અવિયેગ કરનારે હોય છે એટલે કે તેમને સ્પર્શેન્દ્રિયજન્ય સુખથી વંચિત કરનારો હેતે નથી (૪) તે તેમને સ્પર્શેન્દ્રિયના દુઃખથી યુક્ત કરનારે પણ હોતો નથી આ પ્રકારે તે તેમના સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિયજન્ય સુખને અવિધ્વંસક હોવાથી તેમના દુખનો સોજક નહીં હેવાથી સંયમી ગણવાને ચગ્ય બને છે.
કીન્દ્રિય જીવોની વિરાધના કરનારે જીવ ચાર પ્રકારનો અસંયમ સેવે છે–(૧) તે તેમની જિહવા સંબંધી સુખથી તેમને વંચિત કરનાર હોય छ, (२) ते तभने सिवाना हुथी सात (युत) ४२ छ. (3) ते તેમને સ્પર્શ સંબંધી સુખથી વંચિત કરનારો હોય છે. (૪) અને તેમને પન્દ્રિય સંબંધી દુઃખથી સંયેજીત કરનારે હોય છે આ ચાર પ્રકારે તેમની વિરાધ કરનારે જીવ ચાર પ્રકારના અસંયમથી યુક્ત થવાને કારણે