SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ - - सुधाटीका स्था०४ उ० ४ सू०१० मेघदृष्टान्तेन पुरुषजातनिरूपणम् ३१७ पर्यन्तं भूत्रं भावयति । तथा जीमूतो महामेघो दशवर्षाणि भुवं भावयति । तथा-जिह्मस्तु महामेघो बहुभिर्वर्षाभिरेकं वर्षम्-एकवर्ष पर्यन्तमेव भुवं भावयति, पा-यद्वा न भावयति रूक्षजलत्वात् , इति चतुर्थः । ४।। ___ अत्रान्तरे पुरुषाधिकारात् पुष्करावर्तादिवत् पुरुषाश्चत्वारः ऊहनीयाः । तत्र पुष्करावर्तसमानः पुरुषः सकृदुपदेशेन सकृद्दानेन वा बहुकालपर्यन्तं पाणिनं भावयति-शुभस्वभावसम्पन्नं करोति, यद्वा-समृद्धं करोति १, तथा-पर्जन्यसमानः पुरुषोऽल्पकालपर्यन्तमेव सकृदुपदेशेन सकृदानेन वा देहिनं भावयतिशुभस्वभावं धनिनं वा करोति २। तथा-जीमूततुल्यः पुरुषोऽल्पतरकालपर्यन्ततथा जीमूत नामका जो महामेघ होताहै,वह दस वर्ष तक पृथिवीको अपनी एकबारकी वर्षासे धान्यादिकी निष्पत्ति करने में समर्थ बना देता है और जो जिह्म नामका महामेघ होता है वह अपनी अनेक वर्षाओंसे एक वर्ष तकही पृथिवीको धान्यादिकी निष्पत्ति करने में समर्थ बनाता है अथवा नहीं भी बनाता है क्योंकि इसका जल रूक्ष होता है। ___इसी प्रकारसे पुरुषाधिकारको लेकर यहां ऐसा कथन कर लेना चाहिये कि पुरुष भी चार प्रकारके होते हैं पुष्करावर्त महामेघके समान वह पुरुष है जो एकबारके उपदेशसे या एक बारके दानसे प्राणियोंको बहत समय तक शुभ स्वभावसे युक्त कर देता है अथवा समृद्ध कर देता है १ पर्जन्य समान वह पुरुष है जो एक बारके उपदेशसे या एक बारके दोन अल्पकाल तकही प्राणियोंको या प्राणीको-शुभ स्वभावसे युक्त कर देता है २ जीमूतके समान वह पुरुष है जो अल्पतर काल બનાવી દે છે. ત્રીજો જીમૂત નામને જે મેઘ કહ્યો છે તે પણ મહામે રૂપ છે તે એક જ વખત વરસવાથી ભૂમિમાં ૧૦ વર્ષ સુધી ધાન્યાદિની ઉત્પત્તિ થઈ શકે છે. ચોથે જે જિલ્પ નામને મહામેળ છે, તે પિતાની અનેક વર્ષો ઓથી ભૂમિને એક વર્ષ સુધી જ ધાન્યાદિ ઉત્પન્ન કરવાને સમર્થ બનાવે છે ખરે અને નથી પણ બનાવતા, કારણ કે તેનું પાણી. રૂક્ષ હોય છે. એજ પ્રમાણે પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) પુષ્કરાવત મેઘસમાન પુરુષ–જે માણસ એક જ વાર ઉપદેશ આપીને જીવેને લાંબા સમય સુધી શુભ સ્વભાવવાળે કરી નાખે છે અથવા એક જ વાર દાન આપીને જીને લાંબા સમય સુધી સમૃદ્ધ કરી નાખે છે તે પુરુષને પુષ્કરાવર્ત મેઘ સમાન ગણવામાં આવે છે. (૨) પર્જન્ય સમાન પુરુષ–જે પણ એક જ વાર ઉપદેશ આપીને અથવા દાન આપીને જીવને અલ્પકાળ પર્યક્ત શુભ સ્વભાવ યુક્ત અથવા સમૃદ્ધ કરી નાખે છે, એવા પુરુષને પજન્ય સમાન
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy