SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ०३ सु०३४ दृष्टान्तभेदनिरूपणम् ૨૨૨ मारिकावार्ता कथनेन विज्ञातचोरभावाऽभयकुमारवदिति । अथवा भावेन कल्याणोपाय परिज्ञाय भगवता नेमिनाथेन गजसुकुमालमुनेः कायोत्सर्गार्थं श्मशानगमननिदेशः कृत इति । २ । तृतीयभेदमाह - 'ठवणाकम्म ' त्ति स्थापनं स्थापना, तस्याः कर्म = संपादनमिति स्थापना कर्म, अर्थात् यद् ज्ञात्वा परमत प्रदृष्य स्वमतस्य स्थिरीकरणं स्थापना कर्म | एतच्च सूत्रकृताङ्गसूत्रे द्वितीयश्रुतस्कन्धे पुण्डरीकाख्यं प्रथममध्ययनम् । तत्र- काचित्पुष्करिणी स्वल्पजला पङ्कबहुला तन्मध्ये चैकं महत्पुण्डरीकमासीत् तदुद्धरणार्थं चतसृभ्यो दिग्भ्यः समागताश्चत्वारः पुरुषाः पूर्वादिक्रमेण कर्दममाउपाय से जो भावका जानना होता है वह भावोपाय है, जैसे बृहकुमारिकाको बात कहने से अभयकुमारने चोरका भाव जान लिया था अथवा भाव से कल्याणके उपायको जानकर भगवान् नेमिनाथने गजसुकुमार मुनिको कायोत्सर्ग करनेके लिये इमशान भूमिमें जाने की आज्ञा दीथी २ स्थापना कर्म - स्थापनाका जो कर्म-संपादन है वह स्थापना कर्म है अर्थात् परमतको जानकर जो फिर उसमें दूषण बतला कर अपने मतकी स्थापना की जाती है वह स्थापना कर्म है, यह स्थापनाकर्म सूत्रकृतागसूत्र में द्वितीय श्रुतस्कन्धमें पुण्डरीक नामक प्रथम अध्ययन रूप है वहां ऐसा प्रकट किया गया है-एक पुष्करिणीके बीच में जो कि स्वल्पजलवाली और पबहुल (बहुत कीचडवाली ) थी एक बडा पुण्डरीक છે. અથવા ઉપાય દ્વારા જે ભાવને જાણવાનુ` થાય છે તેનુ નામ ભાવેાપાય છે. જેમકે બૃહત્કુમારીને વાત કરવાથી અભયકુમારે ચારના ભાવ જાણી લીધા હતા અથવા ભાવ વડે કલ્યાણના ઉપાય જાણી લઈને નેમિનાથ ભગવાને ગજસુકુમાર મુનિને કાચાત્સગ કરવા માટે શ્મશાન ભૂમિમાં જવાની અનુમતિ આપી હતી. આ રીતે આહરજીન્નતના ઉપાય નામના ખીજા ભેદનુ વન અહી ५३ थाय छे. હવે આહરણના ત્રીજા ભેદનું-સ્થાપનાકનું સ્પષ્ટીકરણ કરવામાં આવે छे—स्थापनानुं ने भ-संपाहन छे तेनु' नाम स्थापना उभ छे. गोटो ठे પરમતને જાણી લઈને અને તેમાં દૂષણે ખતાવીને પેાતાના મતની સ્થાપના કરવી તેનુ નામ સ્થાપનાકમ છે તે સ્થાપનાકમ સૂત્રકૃતાંગ સૂત્રના દ્વિતીય શ્રુતર્કન્ધમાં પુંડરીક નામના પ્રથમ અધ્યયન રૂપ છે, ત્યાં એવું પ્રકટ કરવામાં આવ્યું છે કે-થાડા પાણી – અને ઘણા જ કાદવથી ભરપૂર એક પુષ્કરણી (જળાશય વિશેષ)ની વચ્ચે
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy