________________
*
स्थामानसूत्रे
---
टीका - चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि तद्यथा - हीसच:-हिया - लज्जया सत्त्वं- परीपढादिसहने वा समराङ्गणे स्थैर्य वलं वा यस्य स ड्रीसचः १, तथाड्रीमनः सच्चा हिया - परीपदादिसहनात् समराङ्गणाद्वा पराङ्मुखं मामुत्तमकुलोत्पन्नं लोका हसिष्यन्तीति लज्जया मनस्येव न तु काये रोमाञ्चकम्पप्रभृतिचिह्न दर्शनात् सत्वं यस्य स व्हीमनःसच्चा = लोकलज्जानिमित्तमानसधैर्य सम्पन्नः २,
-
टीकार्थ – लज्जासे जो पुरुष परीषहादिके सहने में या समराङ्गण में स्थिरतावाला या चलवाला होता है वह ही सचवाला पुरुष कहा गया है १ उत्तम कुलमें उत्पन्न हुए मुझको परीषहादि सहने से अथवा समराङ्गणसे पराङ्मुख हुआ देखकर लोग हँसेंगे इस लज्जासे जिसके मनमें द्वी सत्व होता है रोमाश्र कम्प आदि भीति चिह्न देखने से जिसके काय में सत्व नहीं होता है ऐसा वह पुरुष ड्रीमनः सत्त्ववाला कहा गया है २ अर्थात् लोकलाज के निमित्त से जो मानसिक धैर्य से सम्पन्न होता है वह इस द्वितीय भङ्गमें गिना गया है जिसका सत्व परिषहादिके उपस्थित होने पर अस्थित हो जाना वह अस्थिर चित्तवाला तृतीय भङ्गमें लिया गया है ३ परोष आदिके समुपस्थित होने पर भी जिसका सत्व दृढ रहता है वह चतुर्थ भंगमें गृहीत हुआ है इस प्रकारसे कोई एक पुरुष ऐसा होता है जो ही सत्त्ववाला होता है - १ कोई एक पुरुष ऐसा होता है
જે પુરુષ લજ્જાને કારણે પરીષહાર્દિકાને સહન કરવાને અથવા સમરાંગણમાં સ્થિરતા (અડગતા) ધારણુ કરવાને સમર્થ હોય છે તેને વ્હીસત્ત્વયુક્ત પુરુષ કહે છે.
ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલા એવા મને પરીષહ આદિ સહન કરવામાં અસમથ' દેખીને અથવા સમરાંગણમાંથી પરાંગમુખ થતા જોઇને લેાકેા મારી હાંસી કરશે. આ પ્રકારની લજ્જાને કારણે જ જેના મનમાં સત્ત્વ ( ખળ ) ઉત્પન્ન થાય છે. રામાંચ કપ આદિ ભીતિના ચિહ્ન જોવાથીના શરીરમાં સત્ન ઉત્પન્ન થતું નથી એવા પુરુષને હીમન. સત્ત્વવાળા કહ્યો છે. એટલે 'કે લેાકક્ષાજને નિમિત્તે જે માણસ માનસિક ધૈય`થી સ`પન્ન થાય છે તેને
આ ખીજા ભાંગામા ગણાવી શકાય છે, જેનું સત્ત્વ ( માનસિક ખળ ) પરી ષહાર્દિ સહન કરવાના આવી પડે ત્યારે અસ્થિર થઈ જાય છે એવા પુરુષને અસ્થિર ચિત્તવાળા કહે છે. પરીષા આવી પડે ત્યારે જેનું સત્ત્વ દૃઢ રહે છે તેને સ્થિર સત્ત્વવાળા કહે છે,