________________
सुधाटीका स्था०४३० ३सू०२९ चतुर्विधपुरुषजातविषयकचतुर्दशचतुर्भङ्गीनि० १५१ मुनिः प्रतिमामतिपन्नः श्रमणोपासको वा । इति तृतीयः । ३ । तथा-एको नो । परिज्ञातकर्मा भवति नापिच परिज्ञात पंज्ञः, सचासंयतः । इति चतुर्थः ।४। (१०)
" चत्तारि पुरिसजाया " इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः पुरुषः परिज्ञातकर्मा-सावधव्यापारकरणकारणानुमतिनिवृत्तो भवति, किन्तु परिज्ञातगृहाऽवासाम्यवजितो नो भवति, स चाप्रव्रजितो गृहस्थः। इति प्रथमो भङ्गाः । १ । तथा-एकः परिज्ञातगृहाऽऽवासो भवति किन्तु नो परिज्ञातकर्मा भवति, स च दुष्प्रवजितः । इति द्वितीयः । २ । तथा-एकः परिज्ञातजाननेवाला भी होता है और परिज्ञान संज्ञावाला भी होता है ऐसा वह प्रकृष्ट क्रियावाला मुनि होता है या प्रतिमा प्रतिपन्न श्रमणोपासक होना ३ तथा कोई एक मनुष्य ऐसा होताहै न परिज्ञात कर्मा होता है और न परिज्ञात संज्ञावाला ही होताहै ऐसा वह मनुष्य असंयत होताहै। (१०) __ग्यारहवें सूत्र में जो चार प्रकार के पुरुष कहे गये हैं उनका सारांश ऐसा है कि कोई ऐक पुरुष ऐसा होता है जो सावचव्यापारको स्वयं नहीं करता है दूसरों से भी नहीं कराता है और करनेवालोंकी अनु. मोदना भी नहीं करता है किन्तु प्रवजित नहीं होता है ऐसा वह अप्रअजित गृहस्थ होता है १ तथा कोई एक मनुष्य ऐसा होता है जो अप्रव्रजित गृहस्थ तो होता है पर वह परिज्ञान कर्मा नहीं होता है सावद्यब्यापार को स्वयं करता है दूसरों से कराता हैं और करनेवालोंकी अनुमोदना करता है ऐसा मनुष्य दुष्प्रवजित होता है २ तथा પરિજ્ઞાન સંજ્ઞાવાળો પણ હોય છે. એવો જીવ પ્રકૃષ્ટ કિયાવાળો મુનિ હોય છે અથવા પ્રતિમાપ્રતિપન્ન શ્રમણે પાસક હોય છે. (૪) કેઈ એક મનુષ્ય એવો હોય છે કે જે પરિજ્ઞાત કર્યા પણ નથી અને પરિજ્ઞાત સંજ્ઞાવાળો પણ નથી. એ તે મનુષ્ય અસંયત હોય છે.
૧૧ માં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે, તે ચારે પ્રકારોનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે -(૧) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે પિતે સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત થતો નથી, અન્યની પાસે સાવદ્ય વ્યાપાર કરાવતે પણ નથી અને સાવવ્યાપાર કરવાની અનુમોદના પણ કરતે નથી. છતાં પિતે પ્રવ્રજિત થતો નથી આવો પુરુષ અપ્રવ્રજિત ગૃહરથ હોય છે. (૨) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે પ્રવજિત તે હોય છે પણ તે પરિજ્ઞાતક હોતો નથી તેથી તે પોતે સાવદ્ય વ્યાપારો કરે છે, અન્યની પાસે સાવદ્ય વ્યાપાર કરાવે છે અને સાવઘવ્યાપાર કરનારની અનુમોદના પણ કરે છે. એવો મનુષ્ય દુપ્રત્રજિત હોય છે.