SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ क्षुधा टीका स्था०५३०३सू०२९ चतुर्विधपुरुषजातविषयकचतुर्दशचतुर्भङ्गीनि० १३६ मानन्दसन्दोहप्रापकत्वात् । इति द्वितीयो भङ्गः । २ । तथा-एकः पुरुषः आत्ममरिः परभरश्च भवति, स च स्वपरार्थकारी स्थविरकल्पिकः, तस्य विहितानुष्ठा. नेन स्वार्थकारित्वाद् विधिवत् सिद्धान्तदेशनया च परार्थकारित्वात् । इति तृतीयः । ३ । तथा-एको नाऽऽत्मम्भरिनै च परभरः, सचोभयानुपकारी मुग्धबुद्धिः कोऽपि पुरुषः । यदा-यवाच्छन्दः । इति चतुर्थ ४। इदं भङ्गचतुष्टयं लोकोत्तरपुरुषमपेक्ष्य । लौकिकपुरुषापेक्षयाऽपि यथायोग्यं भङ्गचतुष्टयं योजयितव्यम् । ।४ । (१) समाप्त हो जाते हैं और ये दूसरों को परमानन्द संदोह के प्राप्त करने वाले होते हैं। तृतीय भंग में स्वपरार्थकारी स्थविर कल्पिक आता है क्योंकि धार्मिक अनुष्ठानों से यह अपना भी भला करता है और विधिवत् सिद्धान्तकी देशना द्वारा अन्य जीवोंका भी भला करता है। चतुर्थ भंगमें स्वपर अनुपकारी कोई भी मुग्ध धुद्धिवाला (विवेक रहित) पुरुष आता है क्योंकि ऐसा पुरुष न आत्मभरि होता है और न परका हित साधक होता है अथवा जो स्वेच्छाचारी होता है वह भी इम भंगके अन्तर्गत होता है ये इस प्रकार के चार भंग लोकोत्तर पुरुषकी अपेक्षा से व्याख्यात किये हैं। पर जो लौकिक पुरुष हैं उनकी अपेक्षा से भी इनका यथायोग्य व्याख्यान करना चाहिये (१) આવી જાય છે કારણ કે તેઓ સ્વાર્થ સાધક હોતા નથી પણ પરાર્થસાધક હોય છે પરમાનન્દ સંદેહ (સમૂહ) પ્રાપ્તિ કરાવનારા હોય છે. ત્રીજા ભાંગામાં સ્વાર્થ સાધક અને પરાર્થસાધક સ્થવિર કલ્પિકને ગણાવી શકાય છે, કારણ કે ધાર્મિક અનુષ્ઠાનેથી તેઓ પિતાનું પણ ભલું કરે છે અને સિદ્ધાન્તની દેશના દ્વારા અન્ય જીનું પણું ભલું કરે છે. સ્વપર અનુપકારી કઈ પણ મુગ્ધ બુદ્ધિવાળા (વિવેક રહિત) પુરુષને ચોથા ભાંગામાં સમાવેશ થાય છે કારણ કે તે પુરુષ આત્મભરિ (સ્વાઈ સાધક-પિતાનું હિત સાધનારે) પણ હતું નથી અને અન્યનું હિત સાધ નારે પણ હાત નથી. અથવા જે સ્વેચ્છાચારી (સ્વછંદી) હોય છે તેને પણ આ ભાંગામાં સમાવેશ થાય છે. લેકેત્તર પુરુષની અપેક્ષાએ આ ચાર ભાંગાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. લૌકિક પુરુષની અપેક્ષાએ પણ આ ચાર ભાંગાનું યથાય કથન થવું જોઈએ. કે.
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy