SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानास्त्रे रीरा अन्यतराणि उदाराणि कल्याणानि विपुलानि प्रयतानि प्रगृहीतानि महानुभागानि कर्मक्षयकारणानि तपः कर्माणि प्रतिपद्यन्ते किमग! पुनरहमभ्युपगमिकीमोपकनिकी वेदनां नो सम्यक् स हे क्षमे तितिक्षे अध्यासयामि, मम च खलु आभ्युपगमिकीसौपक्रमिकों वेदनां सम्यगसहमानस्य अक्षममाणस्य अतितिक्षणमाणस्यानध्यासयत. किं मन्ये क्रियते ? एकान्तशः ( एकान्तेन ) मया पाप कर्म कियते, मम च खलु आम्युपगमिकीमोपक्रमिकी यावत् सम्यक सहमानस्य यावत् अध्यासयतः किं मन्ये क्रियते !,एकान्तशः मया निर्जरा क्रियते, चतुर्थी सुखशय्या ।४। सु० २७ ॥ अन्यतर-उदार-कल्याणकारक-विपुल प्रयत प्रगृहीत महानुभाग और कर्मक्षयकर ऐले तोको तपते हैं तो क्या मैं शिरोलंचनादिजन्य आभ्युपगामिकी वेदनाको एवं औपक्रमिकी वेदनाको अच्छी तरहसे क्यों नहीं सहन करूं, और क्यों में इससे विचलिन परिणतिवाला बनूं । यदि मैं इस आ युदयिकी और औपक्रमिकी वेदनाको अच्छी तरह से सहन नहीं करूंगा, इस पर कुपित होऊंगा दीन भाववाला बन जाऊंगा, इसले विचलित परिणतिवाला हो जाऊंगा, तो फिर मैं क्या करूंगा, मैं तो एकान्ततः पापी हो जाऊंगा और जो उन वेदनाको अच्छी तरहसे सहन करलूंगा, कुपित न होऊगा दीन भाववाला नहीं बनूंगा एवं अपने कर्तव्यपथसे विचलित नहीं होऊंगा तो एकान्त रूपसे मेरे કલ્યાણકારક, વિપુલ, પ્રયત, પ્રગૃહીત, મહાનુભાગ અને કર્મક્ષયકર એવી તપસ્યા કરે છે, તે મારાથી શિરેલુચનાદિ જન્ય આભ્યપગામિકી અને પક્રમિકી વેદનાનુ સારી રીતે વેદન શા માટે ન થઈ શકે ? તેના પ્રત્યે કુપિત થવાની શી જરૂર છે? અહીન ભાવયુક્ત થઈને શા માટે હું તેને સ્વીકારી ન લઉં? તેનાથી મારે શા માટે વિચલિત પરિણતિવાળા બનવું જોઈએ? જે હું આ આભુપગામિકી અને પકનિકી વેદનાને સારી રીતે સહન નહી કરૂં, તેના પ્રત્યે કુપિતભાવયુક્ત બનીશ, દીનભાવયુક્ત બનીશ, અને વિચલિત પરિણતિવાળે બનીશ, તો મારું શું થશે? આમ કરવાથી તે હું એકાન્તતા (સંપૂર્ણ રૂપે) પાપી બની જઈશ. પરંતુ જો હું તેના પ્રત્યે કુપિત નહી બનું, દીનભાવયુક્ત નહી બનું, અને મારા કર્તવ્ય માર્ગમાંથી વિચલિત થયા વિના તે વેદનાને સમતા ભાવપૂર્વક સહન કરી લઈશ તે એકાન્તરૂપે મારાં કર્મોની નિર્જરા થશે આ પ્રકારના વિચારથી પ્રેરાઈને આવ્યુદયિકી અને ઔપક્રમિકી વેદનાને સહન કરનાર નિગ્રંથ શ્રતચારિત્રરૂપ
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy