SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४३०३ सू० २२ श्रमणोपासकस्वरूपनिरूपणम् चत्वारः श्रमणोपासकाः प्रज्ञप्ताः, तद्यथा-आदर्शसमानः १, पताकासमानः २, स्थाणुसमानः ३, खरकण्टकसमानः ।। टीका-" चत्तारि समणोवासगः" इत्यादि-श्रमणोपासकाः-श्रमणानुपासत इति श्रमणोपासकाः साधुसेवाकारकाः श्रावका इत्यर्थः, चत्वारः प्रज्ञप्ताः, तद्यथा-मातापितृसमानः-माता च पिता चेति मातापितरौ तयोस्ताभ्यां वा समान स्तथा मातापितरौ यथा स्वपुत्रे निहेतुकमत्यन्तं वात्सल्यं कुरुतस्तथा यः श्रावकः साधुपु कारणं विनैवैकान्तेन वात्सल्यं करोति स मातापितृतुल्यो भवति, अपूर्वधर्मानुरागरजितहृदयत्वात् १, तथा भ्रातृममानः भ्राता यथा प्रत्येकहै-४ पुनश्च-श्रमणोपासक चार कहे गये हैं, जैसे कोई एक श्रमणो. पासक आदशके समान होता है-१ कोई एक श्रमणोपालक पताका के समान होता है २, कोई एक श्रमणोपासक स्थाणु के समान होता है-३ कोई एक श्रमणोपासक खरकण्टकके समान होता है-४ । टीकार्थ-श्रमणोंकी जो उपासना करते हैं वे श्रमणोपासक हैं, अर्थात्साधुजनोंकी सेवा करनेवाला श्रावक श्रमणोपालक हैं। इनमें जो चतुर्विधता है उसका तात्पर्य है कि जैसे मातापिता अपने पुत्रों पर अत्यन्त वात्सल्य रखते हैं उसी प्रकार जो श्रावक साधुओं पर विना कारणही एकान्त रूपले वात्सल्य रखते हैं, वे श्रावक मातापिताके समान कहे गये हैं। क्योंकि इनका हृद्य अपूर्व धर्मानुरागसे रञ्जित શ્રમણોપાસકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ શ્રમણે પાસક આદર્શ (દર્પણ) સમાન હોય છે. (૨) કેઈ શ્રમણોપાસક પતાકા समान डाय छे. (3) मे श्रमपास स्थाणु (वृक्षतुं हुहु-थ ) સમાન હોય છે (૪) કોઈ એક શ્રમણોપાસક ખરકંટક (બાવળના કાંટા) સમાન હોય છે. ટીકાઈ-હવે આ સૂત્રને સ્પષ્ટ કરવામાં આવે છે–શ્રમની ઉપાસના કરનારને શ્રમપાસક (શ્રાવક) કહે છે એટલે કે સાધુજનની સેવા કરનાર શ્રાવકને શ્રમણોપાસક કહે છે હવે તેના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે જેમ માતાપિતા પિતાના સંતાનો પ્રત્યે અસીમ વાત્સલ્ય રાખે છે, એજ પ્રમાણે સાધુઓ પ્રત્યે કઈ પણ પ્રકારની સ્પૃહા વિના અપાર વાત્સલ્ય રાખનાર શ્રાવકને માતાપિતા સમાન કહ્યો છે, કારણ કે તેનું હૃદય અપૂર્વ ધર્માનુરાગથી રંજિત હોય છે. (૨) જેમ ભાઈ પ્રત્યેક કાર્યમાં સહાયક થાય स-१२
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy