SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र अत एव समितः-समितिगुणसम्पन्नश्च भवत्यतो धर्मस्याऽऽराधको भवति २। इति द्वितीयो निर्ग्रन्थः २। तथा-अघमरात्निका-अवमो-लघुः पर्यायेण स चासो रात्निकोऽवमरात्निका-लघुपर्यायः, श्रमणो निग्रन्थो महाकर्मा महाक्रियोऽनातापी अत एवासमितो भवत्यत एव च धर्मस्याऽनाराधको भवति । इति तृतीयो निम्न्यः ३। तथा-अवमरात्निका लघुरात्निकः श्रमणो निन्थोऽल्पकर्माऽल्यक्रिय आतापी अत एव समितोऽत एष धर्मस्याऽऽराधको भवति । इति चतुर्थों निर्गन्धः । ४ । वीर होता है, समित होता है-समिति गुण सम्पन्न होता है अतः वह धर्माराधक होता है, यह द्वितीय प्रकारका श्रमणनिर्ग्रन्थ है-२ कोई एक श्रमण निर्ग्रन्थ दीक्षापर्यापकी अपेक्षा लघुपर्यायवाला होता है तपश्चरणशील होता है बाह्य-आभ्यन्तर परिग्रहसे रहित होता है, फिरभी महाकर्या होता है, महा क्रियावाला होता है, अनातापी होता है, अतएव-असमित होता है और इसी कारण वह धर्मका आराधक नहीं होता है-ऐसा यह तृतीय प्रकारका श्रमण निर्ग्रन्थ है-३ कोई एक श्रमण निर्ग्रन्थ अवमरात्निक होता है-दीक्षापर्यायकी अपेक्षा लघु पर्यायवाला होता है तपश्चरणशील होता है बाह्याऽभ्यन्तर परिग्रहका त्यागी होता है, पर वह अल्प का होता है, अल्प क्रियावाला होता है आतापी होता है, समित होता है, इसलिये वह धर्मका आराधक होता है-४ । સમિત હોય છે-ઈર્યાપથિકી આદિ સમિતિઓનું પાલન કરનાર હોય છે, તે કારણે તે નિથિ ધર્મારાધક હોય છે બીજા પ્રકારના શ્રમણ નિગ્રંથોના આ લક્ષણે સમજવા. હવે ત્રીજા પ્રકારના શ્રમણ નિગ્રંથના લક્ષણો બતાવવામાં આવે છેકેઈ એક શ્રમણ નિગ્રંથ દીક્ષા પર્યાયની અપેક્ષાએ લઘુપર્યાયવાળો હોય છે, તપશ્ચરણશીલ હોય છે અને બાહ્ય-આભ્યન્તર પરિગ્રહોથી રહિત હોય છે, પરન્તુ તે મહાકર્મા હોય છે, મહાકિયાવાળે હેય છે, અનાતાપી હોય છે, પરીષહાને સહન કરવાને અસમર્થ હોય છે, તે કારણે તે અસમિત હોય છે અને એ જ કારણે તે ધર્મને આરાધક હેતે નથી. ચોથા પ્રકારના શ્રમણ નિગ્રંથના લક્ષણે હવે પ્રકટ કરવામાં આવે છે–કેઈ એક શ્રમણ નિગ્રંથ “અવમારાત્નિક’ હોય છે. એટલે કે લઘુ દીક્ષાપર્યાયવાળા હોય છે, તપશ્ચરણશીલ હોય છે, અને બાહ્ય-આભ્યન્તર પરીગ્રહને ત્યાગી હોય છે, પરંતુ તે લઘુકમ હોય છે, અલ્પક્રિયાવાળા હોય છે, પરીષહેને સહન કરનારે હોય છે અને સમિત હોય છે તે કારણે તે ધર્મના આરાધક હોય છે.
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy