________________
समयावोधिनी टीका वि.व.अ. ५ आचारश्रुतनिरूपणम् पकारिकां मतिं नैव विभ्रियात् । किन्तु-'वेयणा' वेदना 'णिज्जरा वा निर्जरा वा 'अस्थि' अस्ति-विद्यते 'एवं' इत्येवम् 'सन्न' संज्ञा-बुद्विम् 'णिवेसए' निवेशयेत्-निश्चिनुयात् । वेदनानिर्जरयोः स्थितिरावश्यकी इत्थं विवृणुयात् । कर्मणां फलोपभोगो वेदना। आत्मप्रदेशेभ्यः कर्मपुद्गलानां विश्लेपो निर्जरा। दमौ द्वावपि पदार्थो न विद्यते इति केपांञ्चिन्मतं ते कथयन्ति-अनेकपल्योपमसागरोपमसमयेनापि क्षपणयोग्यं कर्म मुहूर्वार्धनापि, क्षपयन्ति, अज्ञानिनो यानि कर्माणि वर्षशतैरपि न क्षपयन्ति तान्येवाहितानि कर्माणि पंचसमितिगुप्तित्रययुताः पुरुषधौरेयाः उच्छ्वासमात्रेणैव विनाशयन्ति, इति शास्त्रमदर्शितः सिद्धान्तः । ठीक नहीं है, किन्तु उपार्जित कर्मों का वेदन करना पड़ता है और बेदन करने के पश्चात् वे आत्मा से पृथक हो जाते हैं, ऐसा समझना चाहिए।
यद्ध कर्मों के रस का अनुभव करना वेदना है और आत्मप्रदेशों से कर्मपुदगलों का संबंध छटजाने को निरा कहते हैं। किसी के मत के अनुसार इन दोनों का ही अस्तित्व नहीं है। उनका कहना है कि अनेक पल्योपम और सागरोपम जितने दीर्घकाल में क्षय होने योग्य कमें अन्तमुंहत में क्षय किया जा सकता है । अज्ञानी जीव जिन कर्मों का सैकडों वर्षों में भी क्षय करने में समर्थ नहीं होते, उन्हीं कर्मों को पांच समिति और तीन गुप्तियों से युक्त उत्तम पुरुष एक उच्छ्वास जितने अल्प काल में ही क्षय फर डालते हैं, यह शास्त्रसिद्ध सिद्धान्त है। अतः बद्ध कर्मों का क्रम से अनुभव न होना वेदना का अभाव सिद्ध होता है। जब वेदना का अभाव है तो निरा का अभाव तो स्वतः सिद्ध हो जाता है। તે બરાબર નથી, પરંતુ પ્રાપ્ત કરેલા કર્મોનુ વેદન કરવું પડે છે. અને વેદન કર્યા પછી તેઓ આત્માથી અલગ થઈ જાય છે. તેમ સમજવું જોઈએ.
બદ્ધકર્મોના રસને અનુભવ કરે તે વેદના છે અને આત્મપ્રદેશોથી કમંપુદ્ગલેને સંબંધ છૂટ જ તેને નિર્જરા કહે છે. કેઈના મત પ્રમાણે આ બનેનું અસ્તિત્વ જ નથી. તેઓનું કહેવું છે કે– અનેક પલ્યોપમ અને સાગરોપમ જેટલા લાંબા કાળે નાશ થવાને ગ્ય કર્મને અંતમુહૂર્તમાં ક્ષય કરી શકાય છે. અજ્ઞાની છ સેંકડે વર્ષે પણ જે કર્મોનો ક્ષય કરી શકતા. નથી, એજ કર્મોને ક્ષય, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત ઉત્તમ પુરૂષ એક ઉચ્છવાસ જેટલા ટૂંકા સમયમાં જ કરી નાખે છે. આ શાસ્ત્રદ્ધિ સિદ્ધાંત છે. તેથી બદ્ધ કર્મોને કમથી અનુભવ ન થે તે વેદનાને અભાવ સિદ્ધ થાય છે. જ્યારે વેદનાનો અભાવ છે, તે નિર્જરાને અભાવ તે સવઃ સિદ્ધ થઈ જાય છે,