________________
सकृतास्त्र सिद्धान्त:-तथाहि-ज्ञानदर्शनचारित्रात्मकरत्नत्रयाणां पूर्णतया प्रतिपालनं न भवति यस्य कस्याऽपि । अतोऽनाराधितरत्नत्रयात्मकत्वात्साधुरेव नास्तीति । यदा -साधुरेव नास्ति, तदा तत्मतिपक्षीभूतोऽसाधुरपि नास्ति उभयोः परस्परं सापेक्ष त्वात् । परन्तु-विवे किमिरतन्त्रितं न मन्तव्यम् । यश्च पुरुषधौरेयः सदोपयोगवान् -रागद्वेषरहितो हितः सर्वेषां सत्संयमः शास्त्रोक्तपद्धत्या शुद्धाहारगवेषकः सम्यग्दृष्टिमान् स एव साधुः सिद्धः। यद्ययं कदाचिदजानतः प्रमादाद्वा अशुद्धमप्याहार शुदर्भाित मत्वा सोपयोगं भुङ्क्ते तदाऽपि-भावशुद्धन्वात्सम्पूर्णरूपेण रत्नत्रयाराधक
किन्हीं किन्हीं लोगों का ऐसा अभिप्राय है कि ज्ञान, दर्शन चारित्र और तप रूप रत्न चतुष्टय का चाहे कोई पूर्ण रूप से पालन नहीं कर सकता। अतएव रत्न चतुष्टय की सम्पूर्ण रूपसे आराधना न करने के कारण कोई साधु ही नहीं है । जप कोई साधु ही नहीं है तो उसका प्रतिपक्ष असाधु भी नहीं हो सकता, क्योंकि साधु और असाधु परस्पर सापेक्ष हैं । किन्तु विवेकशील जनों को ऐसा नहीं मानना चाहिए। जो उत्तम पुरुष सदा यतनावान् रहता है, रागद्वेष से रहित होता है, सघ का हितकर सुसंयमवान् , शास्त्रोक्त पद्धति से निदों प आहार की गवेषणा करने वाला तथा सम्यग्दृष्टि होता है, वही साधु है। कदाचित् अनजान में या प्रमाद के वशीभूत होकर अशुद्ध आहार को भी शुद्ध समझ कर उपयोग के साथ खाता है, तब भी भाव से शुद्ध होने के कारण वह सम्पूर्ण रूप से रत्नचतुष्टय का आराधक ही है।
કઈ કઈલેકને એવો અભિપ્રાય છે કે--જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ રત્ન ચતુષ્ટયનું–ચારે રત્નનું કઈ પૂર્ણપણથી પાલન કરી શક્તા નથી: તેથીજ રત્ન ચતુષ્ટયનું પૂરી રીતે આરાધન ન કરી શકવાથી કેઈ સાધુજ નથી. જ્યારે કેઈ સાધુ જ નથી, તે તેના પ્રતિ પક્ષરૂપ અસાધુ પણ નથી જ કેમકે સાધુ અને અસાધુ બને પરસ્પર સાપેક્ષ-એક બીજાની અપેક્ષાવાળા છે. પરંતુ વિવેકવાળા પુરૂએ તેમ માનવું ન જોઈએ. જે ઉત્તમ પુરૂષ સદા
યતનાવાન રહે છે, રાગદ્વેષ વિનાના હોય છે. બધાનું હિત કરવાવાળા સુસં1. યમવાનું શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિર્દોષ આહારની ગવેષણ કરવાવાળા તથા - સમ્યફ દષ્ટિ હોય છે, એજ સાધુ કહેવાય છે કદાચ અજાણતા અથવા પ્રમ-દને વશ થઈને અશુદ્ધ આહારને પણ શુદ્ધ સમજીને ઉપગ સાથે આહાર કરે છે, તે પણ ભાવથી શુદ્ધ હોવાના કારણે તે સંપૂર્ણ પણુથી રત્નચતુરયન આરાધકજ કહેવાય છે. આ રીતે સાધુની સિદ્ધિ થઈ જવાથી તેના