________________
समयार्थयोधिनी टीका द्वि. श्रु. अ.२ क्रियास्थाननिरूपणम् दलकर्णपीठधारिण:-Yङ्गदादीनां धारकाः, 'विचित्तहत्थाभरणा' विचित्रहस्ताभरणाः, विचित्राणि हस्ताभरणानि येषां ते तथा, 'विचित्तमालामउलिमउडा' विचित्रमालामौलिमुकुटाः विचित्रा-विविधाकारा माला तया बद्धानि अतएव सुशोभितानि मौलिषु-मस्तकेषु मुकुटानि येषां ते तथा, विलक्षणमालावद्वमुकुट वन्तो. भवन्ति पूर्वोपार्जितसुकृतकर्मपभावेण, 'कल्लाणगंधपवरवत्थारिहिया' कल्याणगन्धमवरवस्त्रपरिहिताः-सुरभिगन्धयुक्तपवरवस्त्रपरिधानाः कल्याणानि-माजलि कानि प्रवराणि-श्रेष्ठानि वस्त्राणि परिहितानि-धारितानि ये स्ते तथा, 'कल्लाण गपवरमल्लाणुलेवणधरा' कल्याणकपवरमाल्यानुलेपनधाग:-कल्याणकमालानां कल्याणकगन्धानुलेपनानाञ्च धारकाः भवन्ति, 'भासुरवोंदी' भास्वरवोन्दय'भास्वरशरीरा:-प्रकाशयुक्तशरीरधारका भवन्ति । 'पलंबव गमालधरा' प्रलम्बपनमालाधराः-वनं-जलं ततो जायमानं पङ्कजपुष्पं तस्य माला-चनमाला मध्यमपदलोपीसमासः, अथवा-बनम्-अरण्यं तत्र भवं चम्पकादिपुष्पं तेन निर्मापिता माला. कानों में कर्ण भूषण धारण करते हैं। उनके हाथों के आभूषण चित्र -विचित्र होते हैं। उनके मुकुट विचित्र मालाओं से सुशोभित होते हैं। वे कल्याणकारी श्रेष्ठ तथा सुगंधित वस्त्र धारण करते हैं। कल्याणकारी और उत्तममाला एवं अंगलोचन को धारण करने वाले होते हैं। उनका शरीर देदीप्यमान होता है-उनके शरीर से सर्वदा अदभुत तेज प्रस्फुटित होता रहता है। वे लम्पीलटकनी हुई वनमाला को धारण करते हैं। 'वन' का अर्थ है जल, उससे उत्पन्न होने वाला पुष्प-कमल, उसकी माला 'वनमाला' कहलाती है। वन-पुष्पमालावनमाला अथवा वन अर्थात् अरण्य में होने वाले चम्पक आदि के पुरुषों વિગેરે આભૂષણોથી અલંકૃત રહે છે, તેઓ અંગદ અને કુંડલેથી શોભાયમાન કપલવાળા હોય છે. તથા કાનમાં કર્ણભૂષણ ધારણ કરે છે. તેઓના હાથના આભૂષણે ચિત્ર-વિચિત્ર હોય છે. એમના મુગુટે વિચિત્ર પ્રકારની માળાઓથી શોભાયમાન હોય છે. તેઓ કલ્યાણ કારી શ્રેષ્ઠ તથા સુગંધવાળા વઓને ધારણ કરે છે. કલ્યાણ કારક અને ઉત્તમ માળ અને અંગતેચનને ધારણ કરવાવાળા હોય છે. તેઓનું શરીર દેદીપ્યમાન હોય છે. તેઓના શરીરમાંથી હંમેશાં અદ્દભૂત તેજ પ્રકાશતું રહે છે. તેઓ લાંબી લટકતી એવી વનમાળાઓને ધારણ કરે છે. વનને અર્થ જળ એ પ્રમાણે થાય છે. એટલે કે પાણીમાંથી ઉત્પન્ન થવાવાળા કમળની માળા વનમાળા” કહેવાય છે. વનપુષ્પમાળા વનમાળા અર્થાત્ જંગલમાં થવાવાળા ચંપા વિગેરે પુની