________________
संमयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् दुखं नैव बोटयन्ति, निष्कलङ्कशास्त्रस्य निन्दनात् तद्विपरीतकुशास्त्रप्रतिपादित जीववधादिकुत्सितकर्मकरणात् ताशकर्म ननिताऽशुभात्मकवन्धनस्य विनाशने, समर्था न भानास्तस्मिन् संसारचक्रे एव परिभ्रमन्ति । अभाऽर्थेऽनुरूपं दृष्टान्तं पदशयति-'सउणी पंजर जहा शकुनिः पक्षी यथा पजाम् , यथा शकुनिः पञ्चरबन्धन घोटने समर्थों न भवति, वद्धत्वादेव तथा ते वादिनोऽपि संसारचक्रं नाऽति. कामन्ति स्त्रोपार्जिताऽशुभकर्मवत्वादिति । 'ते णो एवं विप्पडि वेदेति' ते नो एवं, विमतिवेदयन्ति, मोक्षमार्ग न सम्यग् जानन्ति, 'तं जहा-किरियाह वा जाव अणि रए वा तद्यथा क्रियेति वा यावद् अनिरय इति वा, क्रियादेरारभ्य अनिरयान्वं सुकृतदुष्कृतादिकमेतदध्ययनदशममूत्रप्रतिपादित वस्तु न जानन्वि यावच्छन्देन. निर्दोष शास्त्र की निन्दा करने और उससे विपरीत कुशास्त्र में प्रतिपाः दित जीव हिंसा आदि कुकृत्यों को करने के कारण उत्पन्न होने वाले अशुभ धन्धन को नष्ट करने में समर्थ न होते हुए संसार चक्र में ही परिभ्रमण करते रहते हैं।
इस विषय में अनुरूप दृष्टान्त प्रदर्शित करते हैं-जैसे पक्षी पिंजरें के बन्धन को तोड़ने में समर्थ नहीं हो पाता, उसी प्रकार वे वादी भी संसार चक्र का उल्लंघन नहीं कर सकते, क्योंकि वे अपने द्वारा उपा. जिंत अशुभ कर्मों से बंधे हुए हैं। वे मोक्षमार्ग को स्वीकार नहीं करते। वे कहते हैं-न किया है न अक्रिया है यावत् न नरक है, न नरक के अतिरिक्त अन्य कोई लोक अर्थात स्वर्ग-आदि अनरक है। अर्थात् इसी अध्ययन के दसवें सूत्र में कही हुई पुण्य पाप आदि वस्तुओं को वे स्वीकार શાસ્ત્રની નિંદા કરવાથી અને તેનાથી ઉલટા કુશાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ છવહિંસા વિગેરે કુત્યિને કરવાથી ઉત્પન્ન થવાવાળા અશુભ બન્ધને નાશ કરવામાં સમર્થ ન થતા સંસાર ચક્રમાંજ પરિભ્રમણ કરતા રહે છે.
આ વિષયમાં તેને વાગ્યે દષ્ટાન્ત બતાવતાં કહે છે કે જેમ પક્ષી પાંજરાના બંધનને તેડવામાં સમર્થ થઈ શકતા નથી, એજ પ્રમાણે તે વાદીઓ પણ સંસાર ચક્રનું ઉલ્લંઘન કરી શકતા નથી. કેમકે તેઓ પિતા. નાથી ઉપાજીત કરેલા, અશુભ કર્મોના બંધનથી બંધાયેલા હોય છે. તેઓ મોક્ષમાર્ગને સ્વીકાર કરતા નથી, તેઓ કહે છે કે-કિયા નથી, તેમજ અક્રિયા પણ નથી, ચાવત્ નરક નથી. તેમ નરકથી જુદે એ બીજે કઈ લેક પણ નથી. અર્થાત્ અનરક પણ નથી. તેમજ આ અધ્યયનના દસમા સૂત્રમાં કહેલ