________________
सूत्रकृताखो • तथ उदकपेढालपुत्र श्रमण भगवान महावीर के समीप चातुर्याम धर्म के बदले पांच महाव्रतों वाले प्रतिक्रमण सहित धर्म को अंगीकार' करके विचरने लगे। 'इति' शब्द समाप्ति का सूचक है। सुधर्मा स्वामी ने जम्बूस्वामी से कहा-हे जम्बू ! जैसा मैंने भगवान के मुख से सुना है वैसा ही तुम्हें कहता हूँ ॥१४॥ . . जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत • " सूत्रकृताङ्गसूत्र" की समयार्थबोधिनी व्याख्या के
द्वितीय श्रुतस्कंध का सातवां अध्ययन समास ॥२-७॥
તે પછી ઉદક પિઢાલપુત્ર શ્રમણ ભગવાન મહાવીરની પાસે ચાતુર્યામ ઘર્મને બદલે પાંચ મહાવ્રવાળ પ્રતિક્રમણ સહિત ધર્મને સ્વીકાર કરીને વિચારવા લાગ્યા. “રૂતિ” શબ્દ સમાપ્તિને સૂચક છે. સુધર્માસ્વામીએ જમ્મુસ્વામીને કહ્યું–હે જબ્બ મેં જે પ્રમાણે ભગવાનના મુખથી સાંભળેલ છે, એજ પ્રમાણે તેમને કહું છું. ૧૪ જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબોધિની વ્યાખ્યાના બીજા ભૃતસ્ક ધનું સાતમું અધ્યયન સમાપ્ત ૨-૭