________________
सूत्रकृताखौ रिक्तमात्मानम्, न तु कोऽपि एतादृशः पुरुषो विद्यते, यो मुनादिपिकामित्र
आत्मानं शरीरान्निष्कास्य प्रदर्शयेत् तस्मान्नास्ति शरीरातिरिक्त आत्मेति । अथ तृतीयं दृष्टान्तमाह-'से जहा णामए' तद्यथा नामकः 'केह पुरिसे' कोऽपि पुरुषः 'मंसाओ अदि अभिनित्पट्टित्ताण मांसादस्थि-अभिनिर्वयं खलु 'उपदंसेज्जा' उपदर्शयेत् 'अयमाउमो ! मंसे अयं अट्ठी' अपमायुग्मन् ! मांसः, इदमस्थि । एवमेव -'नस्थि केइपुरिसे' नास्ति कोऽपि पुरुषः 'उपदर्शयिता 'अयमाउसो ! आयाइयं सरीरं अयमायुष्मन् ! आत्मा इदं शरीरम्, यथा-मांसेम्यो निष्कृष्याऽस्थि दर्शयितुं शक्नोति तथा-यदि कोऽपि शरीरान्निष्कास्याऽऽत्मानं प्रदर्शयेत, तदा --शरीराऽतिरिक्ता सत्ता आत्मनः स्वीक्रियेत अपि, नत्वेयं कश्चित् -एतादृशो जातः यो हि शरीरादात्मानं निष्कास्य प्रदर्शयेदिति । समर्थ हो, तो मान भी लें कि आत्मा शरीर से भिन्न है। परन्तु ऐसा कोई पुरुष है नहीं जो मुंज से ईषिका की भांति शरीर से निकाल फर आत्मा को दिखला सके। इस कारण आत्मा शरीर से भिन्न नहीं है। ____ जैसे कोई पुरुष मांस ले हर्डी अलग करके दिखलाता है कि-हे
आयुष्मन् ! यह मांस है और यह हड्डी है, उस प्रकार ऐसा कोई दिखलाने वाला पुरुष नहीं है कि-हे आयुष्मन् ! यह आत्मा है और यह शरीर है, इस प्रकार दोनों को पृथक पृथक् दिखला सके । अगर कोई दोनों को पृथक् पृथक् करके दिखलाने में समर्थ होता तो शरीर से अतिरिक्त आत्मा का अस्तित्व स्वीकार किया भी जाता। परन्तु ऐसा कोई पुरुष जन्मा ही नहीं है जो शरीर से अलग आत्मा को दिखला सके।
આત્માને અલગ બતાવી શકે છે તો માની પણ લેવાય કે આત્મા શરીરથી ભિન્ન છે. પરંતુ એ કઈ પુરૂવ નથી કે જેમ મુંજમાંથી ઈષિક (પુષ્પો બડ ૨ કહાડીને બતાવે છે, તેમ શરીરથી બહાર કહાડીને આત્મા બતાવી શકે. તે કારણથી આત્મા શરીરથી જૂદે નથી
જેમ કે પુરૂષ માંસમાંથી હાડકું અલગ કરીને બતાવે છે, કે હે આયુષ્મન આ માંસ છે, અને આ હાડકું છે, એ પ્રમાણે એ કે પુરૂષ નથી કે આ આત્મા છે, અને આ શરીર છે તેમ કહીને બન્નેને અલગ અલગ બતાવી શકે. જે કઈ બન્નેને જૂદા જૂદા કરીને બતાવવાને સમર્થ હિત તે શરીરથી જુદા આત્માનું અસ્તિત્વ સ્વીકારી પણ લેત પરંતુ એ કેઈ પુરૂષ જ જે નથી કે જે શરીરથી અલગ આત્માને બતાવી શકે.