________________
NCE
सूत्रकृतान बरता मासादयति त्रसजीवे प्रत्याख्यानकर्तुः स्थावरजीवविनाशनेन प्रत्याख्यान न भयेत, तत्काले तस्मिंस्त्रसावच्छिन्न जीवत्वाऽभावात्, पर्यायेण स है। प्रत्याख्यानस्य सम्बन्धः, न तु द्रव्यतयाऽवस्थितजीवेन सह, पर्यायस्य च प्रतिक्षणं भिधमानत्वात् । यथा कश्चित् गृहस्थः साधुर्भवति-तस्यां च गृहस्थावस्थायां जीवं विराधयति, तावता साध्ववच्छिन्नपत्याख्यानस्य भङ्गो न भवति-तत्कस्य हेतोः ? साधुपर्यायगृहस्थपर्याययोर्भेदात् । प्रत्याख्यानस्य साधुपर्यायेण सम्ब. न्धात् । गृहस्थावस्थायां तेनैव जीवेन कृतेऽपि वधे प्रत्याख्यानं न दुष्टं भवति, तद्वदिहाऽपि त्रसजीवविषये गौतमेन पतियोधितः स इति भावः। __ गौतमस्वामी कथितमेवा) दृष्टान्तान्तरेण पुनः उदकपेढालपुत्र श्रमणेभ्यः प्रदर्श यति-'भगवं च णं उदाह' भगवान पुनः खलु उदाह-'णियंठा खल पुच्छियन्या' जीव का प्रत्याख्यान करने वाले का प्रत्याख्यान स्थावर जीवों की हिंसा करने से भंग नहीं होता। क्यों कि उस समय वह उस जीव नहीं हैं। प्रत्याख्यान का सम्बन्ध पर्याय के साथ है, द्रव्य रूप से स्थित रहने वाले जीव के साथ सम्बन्ध नहीं है। किन्तु पर्याय पलटती रहती है। जैसे कोई गृहस्थ है, साधु नहीं है और उस अवस्था में जीवों की विराधना करता है तो साधु संबंधी प्रत्याख्यान का भंग नहीं होता है। इसका क्या कारण है ? कारण यही है कि साधुपर्याय और गृहस्थ पर्याय में भेद है। प्रत्याख्यान का संबंध साधु पर्याय के साथ है। गृहस्थावस्था में जीव की हिंसा करने पर भी गृहस्थ प्रत्याख्यान के भंग का दोषी नहीं होता। इसी प्रकार प्रकृत प्रस के विषय में भी समझ लेना चाहिए । इस प्रकार गौतम स्वामी ने उन निर्ग्रन्धों को प्रतियोध दिया। પ્રત્યાખ્યાન કરવાવાળાના પ્રત્યાખ્યાનને સ્થાવર જીની હિંસા કરવાથી ભગ થતું નથી. કેમકે–તે વખતે તે ત્રસ જીવ રહેલ નથી પ્રત્યાખ્યાનને સંબંધ પર્યાયની સાથે છે. દ્રવ્યપણાથી સ્થિત રહેવાવાળા જીવની સાથે સંબંધ નથી પરંતુ પર્યાય કર્યા કરે છે. જેમકે-કે ઈ ગૃહસ્થ છે, તે સાધુ નથી અને તે એ અવસ્થામાં જીવની વિરાધના–હિંસા કરતો હોય તે સાધુ સંબંધી પ્રત્યાખ્યાનને ભંગ થતો નથી, તેનું કારણ શું છે? કારણ એજ છે કેસાધુ પર્યાય અને ગૃહસ્થ પર્યાયમાં ભેદ છે. પ્રત્યાખ્યાનને સંબધ સાધુપર્યાય સાથે છે. ગૃહસ્થ અવસ્થામાં જીવની હિંસા કરવાથી પણ ગૃહરા પ્રત્યાખ્યાનના ભંગરૂપી દોષવાળા થતા નથી. એ જ પ્રમાણે ચાલુ ત્રસના સ બંધમાં પણ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે ગૌતમસ્વામીએ તે નિર્ણને પ્રતિબંધ આવે.