________________
'मार्थबोधिनी टीका द्वि. शु. अ. ६ आर्द्रकमुनेगौशालकस्य संवादनि० ६६३ 'समुत्थित रहे यद्यपि आय द्वौ इहलोके शाखारीत्या भिन्नधर्माणावपि परलोके तुल्यधर्माणों तथा 'अस्ति' अस्मिन् धर्मे - स्वस्वधर्मे 'सुट्टिया' सुस्थिती ' - सुदृढौ 'तह एसकाले' तथा एष्यत्काले - वर्त्तमानभूतभविष्यदात्मककालत्रयेऽपि "धर्मे एव वर्तमानौ आवां स्वः 'आयारसीले नाणी वुइए' आवयोर्द्वयोरपि सिद्धान्ते आचारशील एवं पुरुषो ज्ञानी उक्तः कथितः, न तु - आचारहीनो ज्ञानी । 'संपरा यंमि ण विसेसमत्थि' सम्पराये - परलोके न कश्विद्विशेषोऽस्ति - आवयोर्मते । अवोsहं मतुल्य एव, मन्मतं शृणु - सच्चरजस्तमसः साम्यावस्था प्रकृतिः- ततो महत्तत्वं जायते ततोऽहङ्कारस्ततः पञ्चतन्मात्राणि, एकादशेन्द्रियाणि च जायन्ते । पुरुषश्च नित्यः स्वतन्त्रञ्च | अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहाः पञ्च मेऽतर्गताः,
हैं और दोनों धर्म में स्थित हैं ये ब्राह्मण तो हिंसक है, मगर दोनों (अपन दोनों) समान धर्म वाले हैं। हम वर्त्तमान, भूत और भविष्यत् तीनों कालों में धर्म में ही स्थित हैं । हम दोनों (अपनदोनो ) के ही सिद्धान्त में आचारशील पुरुष ही ज्ञानी कहा गया है । जो आचार से हीन है, वह ज्ञानी नहीं माना जाता । हमारे और तुम्हारे मत में संसार और परलोक के संबंध में भी कोई विशेष मतभेद नहीं हैं । इस प्रकार मैं आपके सदृश ही हूं। मेरे मत को सुनो। वह इस 'प्रकार है- सत्वगुण, रजोगुण और तमोगुण की समान अवस्था प्रकृति कहलाती है । प्रकृति से महत्तव (बुद्धि) उत्पन्न होती है। बुद्धि से अहंकार और अहंकार से पांच तन्मात्रा उत्पन्न होते हैं और ग्यारह afari भी उत्पन्न होती हैं । रूप रस, गंध, स्पर्श और शब्द ये पांच
F
આપણે બન્ને ધર્માંમાં સ્થિત છીએ. આ બ્રાહ્મણેા તા હિંમક છે. પણ આપણે બન્ને સમાન ધમવાળા છીએ. અમે ભૂત, વ`માન, અને ભવિષ્ય આ ત્રણે 'કાળમાં ધર્મોમાં જ વવા વાળા છીએ. આપણા અન્નેના સિદ્ધાંતમાં આચાર વાળા પુરૂષ જ જ્ઞાની કહેવાય છે, જે આચાર વિનાના છે, તે જ્ઞાની થઇ શકતા નથી, અમારા અને તમારા મતમાં સસાર અને પરલેાકના સ મધમા પણ કઈ વધારે મત ભેદ નથી. આ રીતે હું તમારા સમાન જ છું. મારા મતને સાંભળે, તે આ પ્રમાણે છે. સત્ર ગુણુ, રજોગુણ, અને તમાશુશુની સમાન અવસ્થા પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિથી મહત્ તત્વ (બુદ્ધિ) ઉત્પન્ન થાય છે. બુદ્ધિથી અહંકાર અને અહંકારથી પાંચ તન્મત્રા ઉત્પન્ન થાય છે. અને અગિયાર ઈન્દ્રિયા પણ ઉત્પન્ન થાય છે. રૂપ. રસ, ગધ, સ્પશ અને