________________
ान
-
मायावचनं न प्रयोक्तव्यम्, न वा कपटेन जीविका कार्या विशुद्धमेवादिक महारत्वेन आहार्यम् । न तु - बौद्धवत् पात्रे पावितं पतितं वा सर्वविधमपि अन्नं शुद्धमेवेति मत्वामक्ष्यमपि भैक्षं मक्ष्य स्वीकर्त्तव्यमिति । यद्यपि जीवनिकायाचित्तविकारत्वाद मक्ष्यमा यमेत्र सबै तथापि लौकिकरीत्या व्यवस्थापयितव्या व्यवस्था ||३५||टीका - सुगमा ||३५||
#1
मूलम् - सियाणगाणं तु दुवे सहस्से,
जे भोयए नियए भिक्खुयाणं ।
पानी को ग्रहण करते हैं। वे मायाचार से आजीविका नहीं करते और न कपट मय वचनों का उच्चारण ही करते हैं जिनशासन में संयमी पुरुषों का यही धर्म है ||३५||
तात्पर्य यह है कि कपटपूर्ण वचनों का प्रयोग नहीं करना चाहिए, कपट से आजीविका नहीं करनी चाहिए तथा निर्दोष अन आदि का आहार करना चाहिए । बौद्धों के जैसा ऐसा नहीं कि पात्र में जो डाल दिया या गिर गया वह सब प्रकार से शुद्ध ही है, ऐसा समझ कर अभक्ष्य और अशुद्ध भिक्षा का भी भक्षण कर लिया जाय । यद्यपि अन आदि भी जीव का शरीर हैं तथापि लोक प्रचलित भक्ष्य या अभक्ष्य
वस्था का भी विचार करना चाहिए । अन्न और मांस को एक ही श्रेणी में गिन कर भक्ष्य अभक्ष्यव्यवस्था का विलोन नहीं करना चाहिए |३५| टीका सुगम है ||३५|
ગ્રહણ કરે છે. તેઓ માયાચારથી આજીવિકા કરતા નથી તેમજ કપટ મયવચને ખેાલતા નથી. જીન શાસનમાં સયમી પુરૂષોના આજ ધર્મ છે. ૩પાા
કહેવાનું તાત્પર્ય એ છે કે--કપટ યુક્ત વચનાના પ્રયાગ કરવા ન જોઇએ. કપટથી આજીવિકા ચલાવવી ન જોઇએ તથા નિર્દોષ અન્ન વગેરેના જ આહાર કરવા જોઇએ. બૌદ્ધોની જેમ એવું ન માનવુ કે પાત્રમાં જે નાખવામાં આવ્યું અથવા પડયુ. તે "ધી રીતે શુદ્ધ જ છે. તેમ સમઅને અભક્ષ્ય અને અશુદ્ધ ભિક્ષાનું પણુ ભક્ષણ કરી લેવામાં આવે.
1
જો કે અન્ન વિગેરે પણ જીઞનુ શરીર જ છે તે પણ લેાક પ્રચલિત લક્ષ્ય અને અભક્ષ્યની વ્યવસ્થાને પણ વિચાર કરવા જોઈએ. અન્ન અને માંસને એક જ શ્રેણીમાં માનીને ભક્ષ્ય અને અભક્ષ્યની વ્યવસ્થાના લેાપ કરવા તે કાઇ રીતે ચેાગ્ય કહી શકાય નહીં, દાગા॰ રૂપા આ ગાયાના ટીકા સુગમ છે.