________________
६३८
सूत्रहताचे विलक्षणं ज्ञान प्राप्तमेतादृशम्) इति काकुः । (जीवाणुमागे मृविचितिए ३) जीवा. ऽनुभागः सुविचिन्तितश्च । तथा-त्वयैव जीवानां कर्मफलस्यापि विचारः कृतः । (पुव्वं समुदं अवरं च पुढे) पूर्व समुद्रमपरश्च स्पृष्टम्-भवदीययशः पूर्वाऽपरसम्म द्रान्तव्यापि । (पाणितले ठिए वा उलोडए) पाणितले स्थितो वा-सर्वोऽपि पदाधः पाणितले प्रत्यक्षेण स्थित इव अवलोकितः । त्वयैव सकलपदार्थसाक्षास्कारिज्ञानं प्राप्तम्, जीवानां कर्मफलमपि लब्धम्, इह सर्वत्र तवैव यशो विस्तृतम् । 'आश्चर्यमेव भवतः कार्यजातम्, एतापता ज्ञातव्यं पदार्थ न ज्ञातवानसि मूर्योऽसि । येनाऽन्यथास्थितं स्थिरमपि पदार्थ मन्यथा प्रतिपादयितुमीहमानः पुण्यपापयो. व्यवस्थां करोपि । इति काक्या व्यज्यते ॥३४॥ टीका-मुगमा ॥३४॥ मूलम्-जीवाणुभागं सुविचिंतयंता,
आहारिया अन्नविही य सोहि। : अन्वयार्थ:-आद्रक मुनि शाक्य भिक्षु का उपहास करते हुए कहते हैं-विस्मय है कि आपने यह अर्थलाभ किया है । अर्थात् आपने अद्भुन ज्ञान प्राप्त किया है । आपने जीवों के कर्मफल का बड़ा सुन्दर पिचार किया है ! आपका यश पूर्वापर समुद्र तक व्याप्त रहा है। जान पड़ता है जगत् के सव पदार्थ अपकी ही हथेली पर मौजूद हैं-आप सर्वज्ञ से कम नहीं जान पड़ते । काकुध्वनि से तात्पर्य यह निकला कि आपने जानने योग्य वस्तु को जाना नहीं है, आप अज्ञानी हैं। अन्यथास्थित वस्तु को अन्यथा कह रहे हैं। पुण्य पाप की उल्टी व्यवस्था करते हैं ॥३४॥टीका सुगम है ॥३४।।
-
અન્વયાર્થ–આદ્રક મુનિ શાય ભિક્ષુની મશ્કરી કરતાં કહે છે કે-- આશ્ચર્ય થાય છે કે–આપે આ દિવ્ય અર્થ લાભ મેળવેલ છે. અર્થાત આપે અદુભૂત જ્ઞાન પ્રાપ્ત કરેલ છે, આપે જીના કર્મફળને ઘણું જ સુંદર વિચાર કર્યો છે. આપને યશ પૂર્વાપર સમુદ્ર પર્યન્ત વ્યાપ્ત થયેલ છે. સમજાય છે કે જગના સઘળા પદાર્થો આપની હથેલીમાં જ મોજૂદ છે. આપ સર્વજ્ઞવી ઓછા જણાતા નથી. આ કાકુ વચનથી ભાવ એ સમજાય છે કે-આપ સમજવા લાયક વસ્તુ સમજ્યા નથી. એટલે કે આપ અજ્ઞાની છે. અન્યથા રહેલ વસ્તુને આપ બીજી રીતે સમજાવી રહ્યા છે આપ પુણ્ય પાપની ઉંધી વ્યવસ્થા કરતા હે તેમ મને જણાય છે. ૩૪
આ ગાથાને ટીકાર્થ સરળ હોવાથી આપેલ નથી,