SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थवोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीक्रनामाध्ययनम् ४९ जिताङ्गोपाङ्गः, निरन्तर नित्यं राजलक्षणैः विराजितं-लक्षितं भासमानम् अङ्गप्रत्यङ्गं यस्य सः, 'बहुजणवहुमाणपूइए' बहुजनवहुमानपूजितः-सस्कृतः, अनेकपुरुषैः सर्वदा बहुमानपूर्वकं पूजा-सत्कारादिभिः सत्कृतः । 'सबगुणसमिद्धे' सर्वगुणसमृद्धः, सर्वदा बहुविधगुणैरभिवृद्धः। 'खत्तिए' क्षत्रिय:-क्षता -भयात् त्राणकरणशोळा, क्षत्रियत्वजातिमान वा 'मुदिए' मुदितः माता पित्रादिना शुद्धवंशीयः, 'मुद्धाभिसित्ते' मर्दोऽभिषिक्तः वंशपरम्परया राज्येऽभिषिक्तः 'माउपिउसुजाए' मातापित सुजातः मातापित्रोः सदाऽऽनन्द पोषणादि करणादिना सुपुत्र: कुलस्य भूषणस्वरूपः 'दयप्पिए' दयामियः, दया पिया यस्य सः सर्वभूतेषु दयावान् । सीमंकरे' सीमाकरः 'सीमंधरे' सीमा धरः-मर्यादा धारका प्रजानां व्यवस्थायै आत्मनश्च । 'खेमंकरे खेमंधरे' क्षेमङ्कर क्षेमंधरः, मजायाः होते हैं, अर्थात् उसके अंग प्रत्यंग में राजा के योग्य शुभ लक्षण होते हैं। अनेक पुरुष सर्वदा अत्यन्त आदर पूर्वक उसका आदर सत्कार करते हैं। वह सर्व गुणों से सम्पन होता है । वह क्षत्रिय अर्थात् क्षत भय से त्राण करने वाला या क्षत्रिय जाति का होता है । सदैव प्रसन्न चित्त, विधिवत् राज्याभिषेक किया हुआ, तथा माता पिताको आनन्द देने और उनका पोषण आदि करने के कारण सपूत होता है-कुल का भूषण होता है। सब पर दयाकरने वाला प्रजा की और अपनी व्यवस्था के लिए मर्यादा करने वाला मर्यादा का धारक' होता है। सीमा करनेवाला अर्थात् मर्यादा करनेवाला होता है एवं मर्यादा को धारण करनेवाला होता है। क्षेमंकर और क्षेमंधर होता है अर्थात् प्रजा को कुशल करता है और अपना રાજાના ચિન્હથી નિરંતર (આંતરા વિના) સુશોભિત હોય છે. અર્થાત્ તેના અંગ પ્રત્યંગમાં રાજાને ગ્ય શુભલક્ષણ હોય છે. અનેક પુરૂષે હમેશાં આદર પૂર્વક તેને આદર સત્કાર કરે છે. તે સર્વગુણેથી યુક્ત હોય છે. તે ક્ષત્રિય અર્થાત્ ક્ષતના ભયથી ત્રાણ-રક્ષણ કરનાર અથવા ક્ષત્રિય જાતિના હોય છે. સર્વદા પ્રસન્ન ચિત્ત, વિધિ યુક્ત રાજ્યાભિષેક કરેલા તથા માતા પિતાને આનંદ આપનાર અને તેઓનું પિષણ વિગેરે કરવાથી સપૂત હોય છે – કુળના ભૂષણ રૂપ હોય છે. બધાના પર દયા કરનાર પ્રજાની અને પિતાની વ્યવસ્થા માટે મર્યાદા બાંધનાર અને મર્યાદાને ધારણ કરનાર હોય છે. સીમા કરવાવાળા અર્થાત્ મર્યાદા કરવાવાળા અને મર્યાદાને ધારણ કરવાવાળા હોય છે. ક્ષેમકર અને ક્ષેમધર હોય છે. અર્થાત્ પ્રજાનું ક્ષેમ-કુશલ કરે છે. અને सू०७
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy