________________
५६
सूत्रकृतागसूत्रे ऽभिन्न इति द्वितीयपक्षे कि प्रत्येकं भुतं चेतनावत् अचेतनावद्वा, नाद्यः पक्षः, तथा सत्येकमेवेन्द्रियं सिद्धयेत् , एवंच पृथिव्यादि समुदायात्मकशरीरनिष्ठचैतन्यं पंचप्रकारकं स्यात् , अतः शरीरस्य समुदायरूपत्वेन पृथिव्यंगविषयकं ज्ञानं घ्राणजन्यत्वादतिरिक्तम् । चक्षुरादि जन्यत्वात्ततोप्यतिरिक्तम्, इति महदाश्चर्य मापतेत् । अथाचेतनानीतिद्वितीयपक्षे पूर्वोक्त एव दोपः प्रत्येकस्मिन्नविद्यमानचैतन्यस्य समुदायादपि समुत्पादासंभवात् । सिकतासमुदायात तैलमिव । यदप्युक्तं किण्वेभ्यो (गुड़ पिष्टमधुकादिकमद्यजनकवस्तुभ्यो) भुत चैतन्यवाद का खंडन हो जाएगा। आगम प्रमाण से भी संयोग का ग्रहण नहीं कर सकते, क्योंकि तुम्हारे मत मे आप्त (ईश्वर) का ही अभाव है, अतएव उसके द्वारा प्रणीत आगम की सिद्धि नहीं हो सकती।
वह संयोग भूतों से अभिन्न है, इस दूसरे पक्षमें यह बतलाइए कि प्रत्येक भूत चेतनावान् है या अचेतन है ? प्रथम पक्ष में एक ही इन्द्रिय सिद्ध होगी। इस प्रकार पृथ्वी आदि के समूहरूप शरीर में रहनेवाला चैतन्य पांच प्रकारका हो जाएगा। क्योंकि शरीर समुदाय रूप है अतः प्रथिवी अंश विषयक ज्ञान प्राणजन्य होने से अतिरिक्त होगा। चक्ष आदि से जन्य होने के कारण उससे भी अतिरिक्त होगा, यह महान् आश्चर्य की वात हैं ! अगर प्रत्येक भूत अचेतन है तो पूर्वोक्त दोप का ही प्रसंग आता है कि एक २ भूतमे चैतन्य विद्यमान नहीं है तो उनके समुदाय से भी उसकी उत्पत्ति नहीं हो सकती, जैसे रेतके समूह से तैलकी उत्पत्ती नहीं होती। ભૂત ચિંતન્યવાદનું ખડો થઈ જશે આગમ પ્રમાણ દ્વારા પણ સોગનું ગ્રહણ કરી શકાતું નથી, કારણ કે તમારા મત પ્રમાણે તે આસ (ઈશ્વર) ને જ અભાવ છે. તેથી તેમના દ્વારા પ્રણીત આગમની સિદ્ધિ થઈ શક્તી નથી
તે સ ગ ભૂતથી અભિન્ન છે,” આ બીજા વિકલ્પને આપ સ્વીકાર કરતા હે તે અમારા આ પ્રશ્નને જવાબ આપે- “પ્રત્યેક ભૂત ચેતનાવાનું છે કે અચેતન છે?” પ્રથમ પક્ષ (વિકલ્પ)ને સ્વીકારવામા આવે તે એક જ ઈન્દ્રિય સિદ્ધ થશે. આ પ્રકારે પૃથ્વી આદિ પાચ મહભૂતોના સમૂહ રૂપ શરીરમાં રહેનાર ચૈતન્ય પાચ પ્રકારનું થઈ જશે. કારણ કે શરીર સમુદાય રૂપ છે તેથી પૃથ્વી રૂપ અશવિષયક જ્ઞાન ઘાણુજન્ય હોવાથી ભિન્ન હશે, ચક્ષુઆદિ વડે જન્ય હોવાને કારણે તેના કરતા પણ ભિન્ન હશે, આ બહુ જ આશ્ચર્યની વાત છે જે પ્રત્યેક ભૂત અચેતન હોય, તે પૂર્વોક્ત દોષને જ પ્રસંગ પ્રાપ્ત થાય છે કે પ્રત્યેક ભૂતમા જે ચૈતન્ય વિદ્યમાન ન હોય, તે તેમના સમુદાય દ્વારા પણ તેની ઉત્પત્તિ સ ભવી શકે નહી. જેમ રેતના સમૂહમાથી તેલની ઉત્પત્તિ થવી શક્ય નથી એજ પ્રમાણે ચેતન ભૂતોના સમુદાય વડે પણ ચિતન્યની ઉત્પત્તિ થઈ શકતી નથી.