________________
सूत्रकृतागसूत्रे गृहीतस्य जिनदासस्यापि ग्रहणं स्यात् , नत्वेवं कुत्रापि दृष्टं श्रुतं संभवति वा । न च प्रत्येकभूतानामिन्द्रियाणां चैतन्यपक्षे पूर्वोक्तदोपः कदाचित्संभवेत् किन्तु समुदितभूतेषु चैतन्यमुपजायते यथा प्रत्येकगुड़पिष्टादिषु मादकता शक्तेरभावेपि मिलितेषु गुड़पिष्टादिपु मद्यं समुत्पद्यते, अस्मिन् पक्षे नास्ति पूर्वोक्तदोपलेश इति वाच्यम् ,
___ अयमाशयः-समुदितभूतेभ्यश्चैतन्यमुपजायते इति यदुक्तं तन्न सम्यग् विकल्पासहत्वात् , तथाहि योऽयं पंचमहाभूतानां संयोगो यदलाद् चैतन्यमुपजायते इति मन्यते स संयोगः भूतेभ्यो भिन्नोऽभिन्नो वा ? नायः, पंचभूतातिरिक्तपदार्थस्वीकारेणापसिद्धान्तापातात् । नहीं हो सकता। अगर अन्य के ग्रहण किये को अन्य ग्रहण करले तो जिनदत्त के द्वारा गृहीत विषयको जिनदास भी ग्रहण करले ! मगा न ऐसा कहीं देखा गया है, न सुना गया है और न संभव ही है।। - शंका-एक २ भूतसे चैतन्य का उत्पाद मानने से कदाचित् उक्तदोप आता हो, किन्तु भूतोंके समुदाय मे चैतन्यकी उत्पत्ति होती है; जैसे अलग २ गुड या आटे में मादकता शक्ति का अभाव होने पर भी उन सबके मिलने पर मद्यकी उत्पत्ति हो जाती है। इस पक्षमें पूर्वोक्त दोपका लेश भी नहीं है।
समाधान-ऐसा नहीं कहना चाहिये। मतलब यह है कि समुदित भूतोंसे चैतन्य उत्पन्न होता है, ऐसा कहना उचित नहीं क्योंकि यह कथन विकल्पों को सम्यक् प्रकार से सहन नहीं करता। पांच महाभूतों का जो संयोग है, जिसके बल से चैतन्यकी उत्पत्ति होना मानते हो, वह संयोग કોઈ દ્વારા પણ ગ્રહણ થઈ જતો હોત, તે જિનદતે ગ્રહણ કરેલા વિષયનું જિનદાસ દ્વારા પણ ગ્રહણ થઈ જાત પરન્તુ એવી વાત કદી જોવામાં કે સાંભળવામાં આવતી નથી. એ વાત જ અસભવિત છે.
શકા-એક એક ભૂત વડે ચૈતન્યની ઉત્પત્તિ માનવામાં આવે તો કદાચ ઉપર્યુક્ત ષ સ ભવી શકતા હશે, પરંતુ ભૂતના સમુદાય વડે ચિતન્યની ઉત્પત્તિ માનવામા શો વધે છે? જેમ ગેળ, લેટ, મહુડા આદિ અલગ અલગ પદાર્થમાં માદકતાને અભાવ હોવા છતા પણ તે સઘળા પદાર્થોના સ યોગથી બનતી મદિરામાં માદકતાને સદ્ભાવ હોય છે, એ જ પ્રમાણે પાચે ભૂતના સમુદાયમાં ગૌતન્યને સદ્ભાવ માનવામાં પૂર્વોકત દોષની બિલકુલ સ ભાવના રહેતી નથી. (આ પ્રકારની ચાર્વાકની શ કા છે)
સમાધાન–આ પ્રકારની માન્યતા યોગ્ય નથી–ભૂતના સમુદાય વડે ચૈતન્ય ઉત્પન્ન થાય છે, એ માન્યતા ઉચિત નથી, કારણ કે આ કથન નીચેના વિકલ્પને સમ્યફ પ્રકારે સમજ્યા વિના કરવામાં આવ્યું છે–પાચ ભૂતોના જે સ ાગને આધારે આપ ચૈતન્યની ઉત્પત્તિ થવાનું માને છે, તે સગ ભૂતથી ભિન્ન છે, કે અભિન્ન છે? પહેલે