________________
सूत्रकृतासूत्र
अन्वयार्थ:(तिविहेण वि) त्रिविधेनापि मनोवाकायेन (पाण मा हणे) प्राणान् मा हन्यात् (आयहिए) आत्महितः (अणियाणसंवुडे) अनिदानसंवृतः-अनिदानः स्व
वाप्त्यादिलक्षणनिदानरहितः तथा इन्द्रियनाइन्द्रियमनेावाकायैर्वा संवृतः त्रिगुप्तिगुप्तोभवेदित्यर्थः, ‘एवं' एवमनेन पूर्वोक्तानुष्ठानाचरणेन(अणंतो) अनन्तशः (सिद्धा)सिद्धाः सिद्धि मोक्ष प्राप्ताः । तथा (संपइ)संप्रति-वर्तमानकाले(जे य अवरे अणागया) ये चापरे अनागताः, तेप्यनन्तशो जीवाः सिद्धिं यास्यन्तीति।।२१।।
टीका 'तिविहेण वि' त्रिविधेनापि-त्रिविधेन मनोवाकायेन कृतकारितानुमतिरूपेण वाऽपि 'पाण मा हणे' प्राणान्-दशविधप्राणभाजनसस्थावरान् मा हन मा हन्यात कीदृशः सनित्याह 'आयहिए' आत्महितः-आत्महिते प्रवर्त्तमानः । यो हि आत्महित
-अन्वयार्थतीनों ही प्रकार से अर्थात् मन वचन और काय से प्राणियों की हिसा नहीं करना चाहिए । तथा आत्मा के हित में तत्पर, स्वर्गप्राप्ति आदि की इच्छारूप निदान से रहित और इन्द्रिय एवं मन से तथा मन वचन काय से
संवरयुक्त होकर अर्थात् तीनों गुप्तियों से गुप्त होकर अनन्त जीव सिद्धि को प्राप्त हुए हैं, हो रहे हैं और होंगे ॥२१॥
-टीकार्थतीन प्रकार से अर्थात् मन वचन काय से और कृतकारित अनुमोदना से दश प्रकार के प्राणों के धारक त्रस या स्थावर जीवों का हनन न करे। आत्महित में प्रवृत रहे । जो आत्मा के हित की इच्छा करता है, वह मन वचन
सूत्रार्थત્રણે પ્રકારે એટલે કે મન, વચન અને કાયાથી પ્રાણીઓની હિંસા કરવી જોઈએ નહી તથા આત્મહિતને માટે તત્પર રહેવું જોઈએ સ્વર્ગ પ્રાપ્તિ આદિ રૂપ નિદાન (નિયાણું)થી રહિત થવું જોઈએ ઈન્દ્રિ અને મનને વશ રાખવા જોઈએ, મન, વચન અને કાયથી સંવરયુક્ત થવું જોઈએ એટલે કે મને ગુપ્ત વચનગુપ્ત અને કાયગુપ્ત થવું જોઈએ આ પ્રકારે સંયમ આરાધના કરીને અને તે જીવો સિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યા છે પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરશે ૨૧
- - ત્રણ પ્રકારે એટલે કે મનથી, વચનથી અને કાયાથી, તથા કૃત કાસ્તિ અને અનુમેદિના દ્વારા દસ પ્રકારના પ્રાણને ધારણ કરનારા ત્રસ અથવા સ્થાવર જીવોની હિંસા કરવી જોઈએ નહી આમહિતમાં પ્રવૃત્ત રહેવું જોઈએ જેઓ આત્માનું હિત ચાહતા