SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ६६० सूत्रकृतागसूत्र स्वीकारे सर्वोऽपि पितामहादिनिबंधना व्यवहारो लुग्येत । 'अदक्दसणा' अपश्यदर्शनः अपश्यकस्याऽसर्वज्ञस्य स्वीकृतं दर्शनं येनाऽसौ तत्संबुद्धौ हे अपश्यदर्शन ! हे नास्तिक स्वतः प्रत्यक्षदर्शी भवान् तथाविधशास्त्रप्रमाणकः सन् कार्याकार्यविवेकाऽभावेनाऽन्धतुल्योऽभविष्यत, यदि सर्वज्ञाऽभ्युपगमं नाऽकरिप्यत् 'मोहणिज्जेणे' मोहनीयेन 'कम्मुणा'कर्मणा, 'कडेण' कृतेन स्वयं कृतेन मोहनीयेन कर्मणा, 'मुनिरुद्धदसणे' सुनिरुद्धदर्शनः-सुनिरुद्धं सर्वतः अवरुद्धं दर्शनं सम्यगववोधरूपं यस्य स तथा जिनवचनश्रद्धावर्जितः पुरुपः सर्वज्ञोक्तमागमं न स्वीकरोतीति । 'हंदि हु' 'हंदि' इत्यव्ययं 'गृहाण' इत्यर्थे 'हु' इति निश्चयो तेन निश्चयेन गृहाणं अवधारय । हे अन्धतुल्यनास्तिक ! सर्वज्ञप्रतिपादितशास्त्रे श्रद्धां कुरु । हे असर्वज्ञोक्ताऽऽगमपक्षपातिन् जीव ! यरय ज्ञानदृष्टिः स्वकृतमोहनीयकर्मणाऽवरुद्धा विद्यते, स सर्वज्ञोक्तमागमं नैव स्वीकरोतीति गृहाण इति भावः ॥११॥ को स्वीकार करने वाले नारितक ! आप तो स्वयं प्रत्यक्षदर्शी हो, इस प्रकार के शास्त्र को प्रमाण मानते हुए तुम कार्य और अकार्य के विवेक से रहित होने के कारण अन्धे के समान हो जाओगे. यदि सर्वज्ञ के सिद्धान्त के अनुसार नहीं चलोगे । स्वयं उपार्जन किये हुवे मोहनीय कर्म के द्वारा जिसका सम्यक् वोधरूप दर्शन पूर्ण रूप से अवरुद्ध · होगया है, ऐसा जिन भगवान् के वचनों की श्रद्धा से हीन पुरुप सर्वज्ञोक्त आगम को स्वीकार नहीं करता है । ऐसा निश्चय समझो।। भाव यह है -हे अन्धे के समान नास्तिक सर्वज्ञ द्वारा प्रतिपादित शास्त्र पर श्रद्धा कर ! हे असर्वज्ञ के कहे आगम का पक्षपात करनेवाले जीव इस बात को समझ ले कि जिसकी दृष्टि उपार्जित किए हुए मोहनीय कर्म के कारण अवरुद्ध हो गई है, वह सर्वज्ञकथित आगम को स्वीकार नहीं करता ॥११॥ દર્શનનો સ્વીકાર કરનાર હે નાસ્તિક) આપ તે સ્વય પ્રત્યક્ષદશી છે ! જે સર્વજ્ઞના સિદ્ધાતે અનુસાર નહી ચાલે અને આ પ્રકારના શાસ્ત્રને પ્રમાણ માનશે તે તમે કાર્ય અને અકાર્યના વિવેકથી વિહીન થઈ જવાને કારણે આધળા જેવા થઈ જશે પિતાના દ્વારા જ ઉપાર્જિત કરાયેલા મેહનીય કર્મના ઉદયને કારણે જેનુ સમ્યક્ ધ રૂપ દર્શન પૂર્ણ રૂપે અવરૂદ્ધ થઈ ગયું છે એ જિન ભગવાનના વચનમાં શ્રદ્ધા નહી રાખનાર પુરુષ સર્વજ્ઞપ્રણીત આગમને સ્વીકાર કરતા નથી, એવું અવશ્ય સમજી લો. આ કથનને ભાવાર્થ એ છે કે-હે આધળા સમાન નાસ્તિક સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત શાસ્ત્ર પર શ્રદ્ધા રાખ અસર્વજ્ઞ પ્રતિપાદિત શાસ્ત્ર પ્રત્યે પક્ષપાત રાખનારા હે અપક્ષ્યદર્શન નાસ્તિક' તું આ વાતને બરાબર સમજી લે કે ઉપાર્જિત કરેલા મેહનીય કર્મને કારણે જેની દષ્ટિ અવરુદ્ધ થઈ ગઈ છે, એ પુરુષ જ સર્વજ્ઞપ્રરૂપિત આગમને સ્વીકાર કરતા નથી. ગાથા ૧૧ |
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy