________________
६४०
सूत्रकृताङ्गको इन्द्रियलोलुपेन समं धृष्टतावन्तः, इत्थंभूताः असंयताः पुरुषाः 'आहियं वि समाहि' आख्यातमपि समाधिम् आख्यातं कथितमपि समाधि समाधिधर्मम् परप्रोच्चारितमपि 'न जाणंति' न जानन्ति । अस्मिन् लोके यः पुरुषः सुखमेवान्वेति, तथा ऋद्धिरससातगौरवेपु आसक्तः, तथा कामभोगादि लोलुपः स इन्द्रियपराजितः सन तुल्य एव कामसेवने धृष्टः स कथितमपि धमध्यानादिकं न जानन्ति । प्रथमं प्रायः गणोत्येव नहि, कदाचित् श्रताप अश्रतमित्युपेक्षते । श्रवणे कृतादरोपि नैवावधारयितुं शक्नोति-इति भावः ॥४॥
पुनरपि उपदेशान्तरं प्रस्तौति सूत्रकारः-'वाहेण जहा' इत्यादि ।
मूलम्
४
वाहेण जहा व विच्छए अवले होइ गवं पचोइए से अंतसो अप्पथामए नाइवहइ अवले वि सीयइ ॥४॥
७
११
९
१२
छायाचाहेन यथा वा विक्षतोऽवलोभवति गौः प्रचोदितः ।
सोन्तशोऽल्पस्थामा नातिवहत्यवलो विपीदति ॥५॥ प्रमादगील पुरुप हैं वे इन्द्रियलोलुप के समान धष्टता वाले हैं। इस प्रकार के असंयमी पुरुष समाधिधर्म को कहने पर भी नहीं समझते है।
अभिप्राय यह है-इस लोक में जो पुरुप सुख की ही तलाश में रहता है ऋद्धि रस सातागौरव में आसक्त है तथा कामभोग आदि में लोलुप है, वह इन्द्रियों से पराजित होकर पराजितों के समान ही कामसेवन में धृष्ट हो जाता है। वह कहने पर भी धर्मध्यान आदि को नहीं जानता है। प्रथम तो वह सुनता ही नहीं, कदाचित् मुना तो भी अनसुना कर देता है, आदरपूर्वक मुनता भी है तो उसे समझ नहीं पाता॥४॥ પુરુષ પ્રમાદશીલ જ છે તેઓ ઈન્દ્રિયલુપ માણસેના જેવા જ છે એવા પુરુષને ગમે તેટલું કહેવામાં આવે, તે પણ સમાધિધર્મને તેઓ સમજતા નથી.
આ કથનનો ભાવાર્થ એ છે કે–આલેકમા જે મનુષ્ય સુખની જ શોધમાં રહે છે, ત્રાદ્ધિ, રસ અને સાતગૌરવમાં આસક્ત રહે છે. તથા કામોગાદમાં જ
લુપ રહે છે, તેઓ ઈન્દ્રિ દ્વારા પરાજિત થઈને પરાજિતના સમાન જ (ગુલામોની જેમ) કામસેવનમાં ધૃષ્ટ (લજજા રહિત) થઈ જાય છે તેમને ગમે તેટલું કહેવામાં આવે છતા પણ ધર્મધ્યાન આદિને તેઓ જાણતા જ નથી. સામાન્ય રીતે તે આવા માણસો ધર્મધ્યાનની વાતજ સાળતા નથી અને કદાચ સાંભળે છે, તે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. કદાચ આદર પૂર્વક સાંભળે છે, તે તેને સમજી શકતા , नथी. ॥४॥