________________
६२०
सूत्रकृतास्त्रे भवति वले चायुप्कं प्रकृष्टमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्त्वे शीलसंप्राप्तिः ॥३॥ एतत्पूर्वश्चाऽयं समासतो मोक्षसाधनोपायः । तत्र च बहु संप्राप्त भवद्भिरल्पं च संप्राप्यम् ॥४॥
तत् कुरुतोद्यममधुना मदुक्तमार्गे समाधिमास्थाय त्यक्त्वा संगमनार्य कार्य सद्भिः सदा श्रेयः ॥५॥ इति ॥ ३०॥ भी रूप की समृद्धि, रूप में भी विशिष्टतम बल की प्राप्ति, विशिष्ट बल मिल जाने पर भी दीर्घ आयुष्य, आयुष्य मिल जाने पर भी विज्ञान हिताहित का विवेक, विज्ञान प्राप्त होने पर भी सम्यक्त्व और सम्यक्त्व प्राप्त कर लेने पर भी चारित्र की प्राप्ति होना उत्तरोत्तर उत्कृष्ट है।।१-२-३॥
___ 'एतत्पूर्वश्वाय' इत्यादि। इन सब की प्राप्ति होने पर संक्षेप में मोक्ष साधन का उपाय यह है ।
हे भव्यजीव ! तूने बहुत कुछ प्राप्त कर लिया है, थोडा प्राप्त करना शेप रहा है ॥४॥ अतएव चित्तमें समाधि धारण करके अब मेरे द्वारा प्रतिपादित मार्ग में आगे बढ़ने का उद्यम करें।
और-'अनार्य संगति को त्याग कर सत्पुरुषों को सदा श्रेय साधना चाहिए ॥५॥ इति ॥३०॥
જેમા ત્રસ પર્યાય સર્વોત્તમ ગણાય છે મા પચેન્દ્રિય પર્યાય ઉત્કૃષ્ટ ગણાય છે પચેન્દ્રિમાં મનુષ્યપર્યાય સૌથી ઉત્તમ ગણાય છે. મનુષ્ય ભવમા આર્યક્ષેત્રની પ્રાપ્તિ આર્યક્ષેત્રમાં સલ્ફળની પ્રાતિ, સકુળમાં પણ ઉત્તમ જાતિની (ઉત્તમ માતૃવશની) પ્રાપ્તિ ઉત્તમ જાતિમા પણ રૂપની સમૃદ્ધિ અને વિશિષ્ટ તમ બળની પ્રાપ્તિ, વિશિષ્ટ બળની પ્રાપ્તિ થવા છતા દીર્ધાયુષ્યની પ્રાષિત, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થયા બાદ વિજ્ઞાનની હિતાહિતના વિવેકની–પ્રાપ્તિ, વિવેકની પ્રાપ્તિ થયા બાદ સમ્યક્ત્વની અને સભ્યત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્રની પ્રાપ્તિ થવી, તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ગણાય છે. જે ૧-૨-૩ ___'पतत्पूर्वश्चाय' त्यादि. २॥ ५४ी वस्तुनी प्राप्ति थया मा भाक्ष साधवान। સ ક્ષિપ્ત ઉપાય આ છે
હે ભવ્ય જીવ તે બધુ જ પ્રાપ્ત કરી લીધું છે, હવે માત્ર થોડું જ પ્રાપ્ત કરવાનું બાકી છે તે ચિત્તમા સમાધિ ધારણું કરીને મારા દ્વારા (સર્વજ્ઞ તીર્થ કરે દ્વારા) પ્રતિપાદિત માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કર.
અને અનાર્ય સગતિને ત્યાગ કરીને પુરુષોએ સદા શ્રેય સાધવાને કટિબદ્ધ થવું જોઈએ છે ૪-૫ ગાથા ૩૦ છે