________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ २ उ २ स्वपुत्रेभ्य' भगवदादिनाथोपदेश' ६१७ चरेत् । 'समाहिइंदिए' समाहितेन्द्रियः, इन्द्रियं स्वात्मवशे स्थापयेत् । इत्थंभूतः साधुः 'विहरेज विहरेत्-विचरेत्, संयमानुष्ठानं कुर्यात् तावत् संयमानुष्ठान कुर्यात् यावन्मोक्षो न भवेत् । यतः 'अत्तहिय' आत्महितम्-आत्मने हित यद्भवति तदात्महितम् । स्वकीयं कल्याणम् । 'दुहेण' दुःखेन 'लभइ' लभ्यते प्राप्यते, सर्वेषां प्राणिनाम आत्महितं निरतिशयं सुखं मोक्षाऽपरपर्यायमेव भवति, न तु तत् कष्टमन्तरा साध्यं भवति । तत्कारणस्य संयमाऽनुष्ठानादेर्दुःखबहुलत्वात् । 'नहि सुखं दुःखैर्विना लभ्यते' इति नियमात् ।। __अत एवोक्तम्- आन्महित दुःखेन लभ्यते । यत आत्महितं निरतिशयमुखात्मको मोक्षो दुःखेन संसारे परिभ्रमताऽकृतधर्मानुष्ठानेन नावाप्यते । तथाचोक्तम्वने वैसे तप की बहुलता वाला कार्य ही करे । इन्द्रियों को अपने वश में रक्खे । इस प्रकार से साधु तव तक धर्म का सेवन करता रहे जब तक मोक्ष की प्राप्ति न हो जाए। क्योंकि आत्महित की प्राप्ति बहुत कठिनता से होती है और सभी प्राणियों के लिए सर्वोत्तम मुख स्वरूप मोक्ष ही आत्महित है । वह कष्ट सहन किये विना प्राप्त नहीं हो सकता । उसके कारणभूत संयम के अनुष्ठान में कष्टों की बहुलता होती है । ऐसा नियम हैं कि सुख की प्राप्ति दुःखों को सहन किये विना नहीं होती।
इस कारण यहां कहा गया है कि आत्महित दुःख से प्राप्त होता है। सर्वोत्कृष्ट सुखस्वरूप मोक्ष ही आत्महित है और जिसने धर्म का सेवन नहीं किया है अतएव जो संसार में दुःख सहन करता हुआ भटक रहा है उसे થવું જોઈએ આકરામાં આકરા તપ કરવા જોઈએ તેણે ઈન્દ્રિયને પિતાને વશ રાખવી જોઈએ આ પ્રકારે સાધુએ જ્યા સુધી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યા સુધી ધમનુ સેવન કરવું જોઈએ કારણ કે આત્મહિતની પ્રાપ્તિ ઘણી જ મુશ્કેલીથી થાય છે, અને સઘળા પ્રાણુઓને માટે સર્વોત્તમ સુખસ્વરૂપ મોક્ષ જ આત્મહિત રૂપ છે તેની પ્રાપ્તિ કષ્ટ સહન કર્યા વિના થઈ શકતી નથી તેના કારણભૂત સ યમના અનુષ્ઠાનમાં કષ્ટોની બહુલતા જ હોય છે એ નિયમ છે કે દુખને સહન કર્યા વિના સુખની પ્રાપ્તિ થતી નથી.
તે કારણે અહીં એવુ કહેવામા આવ્યુ છે કે આત્મહિતની પ્રાપ્તિ દુખ સહન કરવાથી જ થાય છેસર્વોત્કૃષ્ટ સુખસ્વરૂપ મેક્ષ જ આત્મહિત છે જેણે ધર્મનું સેવન કર્યું નથી તેમને આત્મહિત રૂપ મોક્ષની પ્રાપ્તિ થતી નથી એવા જીવોને તે સંસારમાં દિ ખ સહન કરતા થકા ભટકવુ જ પડે છે, કહ્યું પણ છે કેસુ ૭૮