________________
7
.
tr, समयार्थबोधिनी टीका प्र शु. अ निजपुत्रेभ्य' भगवादिनाथोपदेश' ५७५ सांवन्धिनः-सिंहव्याघ्रादिकृतान् ‘मणुया' मनुष्यसंवन्धिनो मनुष्यकृतान्-सत्कारपूजादण्डकशादिताडनजनितान् अनुकूलान् प्रतिकूलान् 'दिव्वगा' दिव्यगान् व्यन्तरादिना हास्यप्रद्वेषादिजनितान् इत्येतान् तिविहा निविधान् त्रिविधानपि उपसर्गान 'अहियासिया अधिसहेत-कर्मनिर्जराभावनया सहनं कुर्यात्- किन्तु तादृश भयादिना 'लोमादीय लोमादिकम् ‘ण हारिसे' न हर्पयेत् न प्रचालयेत् लोमांदिकमित्यत्राऽऽदिपदात् दृष्टिमुखविकारादीनां संग्रहः शून्यागारमुपस्थितो महामुनिः तिर्यक् मानुपदेवतासंवधिनस्विविधानुपसर्गान् निर्जराभावनया सहेत । भयेनम्बकीयमुखादीनपि न विकंपयेत् किन्तु ऐषु भयंकरेषु त्रिविधेषु समुत्पन्नेष्वपि उपसर्गेपु मेरुरिवाचलो भवेदिति 'अन्यत्राप्युक्तम् । ।
उपसर्गत्रयान् यस्तु सहते शान्तधीर्मुनिः ।
रोमादीन्कम्पयेन्नैव शून्यागारगतोऽपि सन् ॥१ गा०' १५॥ करता है ? सा कहते हैं-सिंह व्याघ्र आदि तिर्यचो द्वारा किये हुए, मनुष्यों द्वारा किये हुए देवद्वारा किये हुए अर्थात् वंदन दंड या चाबुक आदि का प्रहार रूप अनुकूल या प्रतिकूल तथा हास्य या उपके कारण व्यन्तर आदि देवों द्वारा किये हुए तीनों प्रकारके उपसर्गों को सहन करे अर्थात् कर्म निर्जराकी भावना से सह ले। किन्तु उन भयों से रोम आदि भी न हिलने दे । रोमके साथ जुड़े हुए 'आदि' पद से दृष्टि या मुख के विकार आदिका ग्रहण समझना चाहिए। 'शून्यागार मे उपस्थित महामुनि तिर्यचों मनुष्यों और देवो संबंधी तीनों प्रकार के उपसर्गों को निर्जरा की भावना से सहन करे भय के कारण अपने मुख आदि को कम्पित न करे किन्तु इन तीनों प्रकार के भयंकर उपसगों के उपस्थित होने पर भी मेरु की तरह अचल रहे । अन्यत्र भी कहा हैજોઈએ ઉપસર્ગોના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે -સિહ, વાઘ, આદિ તિર્યચકૃત, (૨) મનુષ્ય કૃત અને (૩) દેવકૃત તેણે આ ત્રણે પ્રકારના ઉપસર્ગો સહન કરવા જોઈએ. અને વદન, દડ અથવા ચાબુક આદિના પ્રહાર દ્વારા કરાતા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો પણ સહન કરવા જોઈએ તથા હાસ્ય' અથવા શ્રેષને કારણે વ્યત્તર આદિ દેવે દ્વારા જે ઉપસર્ગો કરવામાં આવે, તેમને પણ સહન કરવા જોઈએ આ ત્રણે પ્રકારના ઉપસર્ગો કર્મનિર્જરાની ભાવનાથી તેણે સહન કરવા જોઈએ તે ઉપસર્ગોને કારણે તેનું અરૂવાડું પણ ફરકવું જોઈએ નહીં, મુખ પર અથવા દૃષ્ટિમાં સહેજ પણ વિકાર
જોઈએ. નહીં આ ઉપસર્ગોને કર્મની નિર્જરા કરવાની ભાવનાથી તેણે સહન કરવા જોઈએ * ઉમેગે આવી પડે ત્યારે ભયને કારણે તેના મુખ અને શરીરમાં કંપન થવું જોઈએ. નહીં, પરંતુ તેણે ઉપસર્ગો આવી પડવા છતા મેરુના સમાન અચલ રહેવું જોઈએ અભ્યત્ર
.