________________
::
सूत्रकृतास
टीकाधम्मस्स' धर्मस्याऽहिसादिप्रधानकस्य 'पारए' पारगः 'आरंभस्स' आरं भस्य- 'अंतए' अन्तके 'ठिए', स्थितः पुरुषः ।, 'मुणी' मुनि भवति। धर्मस्य' पारगामी पुमानेव मुनिवाच्यो । भवति । न तु यथाकथंचित् वेपंधारी ' मुनिः । पारगामी ' भवति । 'ममाइणो' ममतावन्तः पुरुषाः' गृहस्थाः, "सोयंति य' परिग्रहम शोचंतिं च चिन्तां कुर्वन्ति । 'णिय स्वकीयम् । परिग्गह' परिग्रहम् धनादिभृतं पुत्रादिकं वा, णो लम्भति' नो लभते न प्राप्नुवन्ति । यः पुरुषः धर्मस्य पारगामी तथा आरम्भरहितः: स .मुनि भवति ममतावन्तो. जीवाः परिग्रहार्थ शोचन्ति । तथा ते शोकं कुर्वाणा अपि परिग्रहं न प्राप्नुवन्ति । , यथा स्वकीयां छायां - तदनुगच्छन्नपि न लभते, ।
-टीकार्थअहिंसा आदि जिस में प्रधान है ऐसे धर्मका पारगामी तथा आरंभ से रहित पुरुप 'मुनि कहलाता है अर्थात् धर्मका पारगामी पुरुप ही मुनि शब्द के द्वारा कहने योग्य होता है, केवल मुनिका वेपधारण करनेवाला चाहें जो पुरुष मुनि नहीं कहला सकता । ममतावान् गृहस्थ अपने परिग्रह धनादि या पुत्रादि के लिए चिन्ता करते हैं। लेकिन उसे प्राप्त नहीं कर पाते हैं । तात्पर्य यह है कि जो पुरुप धर्म का पारगामी होता है और आरंभसे रहित होती है, वही मुनि हो सकता है । ममतावाले पुरुप परिग्रह के लिए शोक करते हैं, मगर शोक करते हुए भी वे परिग्रह को प्राप्त नहीं कर सकते हैं । जैसे अपनी छाया के पीछे पीछे दौडनेवाला छाया को नहीं पा
-टीआय
આ અહિંસા આદિ જેમાં પ્રધાન છે એવા ધર્મમાં પારંગત અને આરભથી રહિત પુરુષ જ મુનિ ગણાય છે એટલે કે ધર્મમા પાર ગત હોય અને આરંભને જેણે ત્યાગ કર્યો હોય એવા પુરુષને જ “મુનિ” કહી શકાય છે. કેવળ મુનિનો વેષ ધારણ કરી લેવાથી જ “મુનિ” બની શકાતું નથી, મમત્વ (મૂછભાવ) વાળા પુરુષે પિતાના પરિગ્રહને માટે (ધન, ધાન્ય, પુત્ર. કલત્ર આદિ પરિગ્રહને માટે) ચિન્તા ક્યા કરે છે, પરંતુ તેઓ તેને પ્રાપ્ત કરી શકતા નથી. * આ કથનનો ભાવાર્થ એ છે કે જે પુરુષ ધર્મને પારગામી હોય છે, અને આરંભથી રહિત હોય છે, તે પુરુષ જ મુનિ થઈ શકે છે, મમતાભાવવાળા પુરુષે પરિગ્રહને માટે ચિન્દ્રિત રહે છે, પરંતુ તે છતા પણ તેઓ ધનાદિ પરિગ્રહને પ્રાપ્ત કરી શકતા નથી. જેવી રીતે પિતાના પડછાયાને પકડવા માટે પડછાયાની પાછળ દોડતે પુરુષ પડછાયાને