________________
५४४
सूत्रकृतात्सूत्र:
अन्वयार्थः
(णि) मुनिः कालत्रयवेत्ता माहणे माहनः (दूरं) दूरं दूरवर्तित्वात् इमं मोक्षम् अथवा दूरं दीर्घकालम् (तहा) तथा (तीतं ) अतीतम् अणागयं अनागतम् (धम्मं ) धर्मम् स्वभावं जीवानामुच्चावचस्थानं - गतिलक्षणम् (अणुपुस्सिया) अनुदृश्य-पर्यालोच्य, (परुसेहिं) परुपैर्दण्डादिभिः वाग्भिर्वा (पुढे) स्पृष्टः ताडितोऽपि (अवि हणू) अपिहन्यमानः मार्यमाणोपि (समयंमि) सयमे = इत्यर्थः, (यह) रीयते जिनोक्तमार्गेणैव गच्छतीत्यर्थः ॥ ५ ॥
P
f
- टीका
'मुणी' मुनिः = जिनाज्ञापालक : 'माहणे' माहनः कमपि जीवं माहन माहनेत्युपदेशकः, 'दूरं' दूरम् अभूतकर्मनिर्जराणां दूरमिव दुरं मोक्षम् 'ता' तथा 'तीतं अतीतम् = भूतकाले कर्मवशत एवं परिभ्रमणं कृतम्, अथ च 'अणागयं' -अन्वयार्थ
माहन मुनि दूर अर्थात् मोक्ष या दीर्घकाल को तथा अतीत और अनागत धर्मको जीवों के ऊच नीच स्थानो में जाने रूप स्वभाव को जान कर, कठोर दंड आदि या वचनों से ताडित होकर भी या मारा जानेपर भी संयम में ही विचरता है ||५||
टीकार्थ-
*
जिन भगवान् की आज्ञाका पालन करने वाला तथा किसी भी जीवको मत मारो ऐसा जीवदया का उपदेश देने वाला साधु, जिनके कर्मों की : निर्जरा नहीं हुई है उनके लिये दूर अर्थात् मोक्ष को जानकर तथा अतीतः काल में कर्म के अधीन होकर ही संसार परिभ्रमण किया है और भविष्य--सूत्रार्थ
માહણ (મુનિ) દૂર એટલે કે મેાક્ષને અથવા દીઘ કાળને તથા અતીત અને અનાગત ધર્માંને-જીવના ઊચ અને નીચ સ્થાનેમા ગમન કરવા રૂપ સ્વભાવને જાણીને, ભય કર દંડથી અથવા કઠોર વચનપ્રહારેાથી અથવા મારને કે માતના ભય ખતાવવાથી પણ સચ્ મના માર્ગે થી વિચલિત થતા નથી પા
++ 15
-टी अर्थ -
t Je
'
jhl
જિનેશ્વર ભગવાનની આજ્ઞાનુ પાલન કરનારો તથા ” કોઇ પણુ જીવની હિંસા ન કરે,” એવા દયાનો પદેશ આપનારા સાધુ ગમે તેવી વિષમ પરિસ્થિતિમા પણુ,સ યમનું પાલન કર્યા જ કરે છે તેનુ કારણ એ છે કે તે આ વાતને ખરાખર સમજતા હોય છે. કે જેમના કર્મોની નિર્જરા થઈ નથી તેમને માટે મેક્ષ દ્ર છે, આ જીવે પૂર્વપાર્જિત ફર્મને કારણે ભૂતકાળમા સંસારપરિભ્રમણ કર્યુ છે, અને
ભવિષ્યકાળમાં પણ કત