SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ %3 ५०८ सूत्रकृताङ्गसूत्र रक्षणरूपामविहिसामेव कुर्यात्-तत्राह-मुणिणेति, 'मुणिणा' मुनिना मननशीलेन सर्वज्ञेन । 'अणुधम्मो' अनुधर्मः, अनु-अनुगतो मोक्ष प्रति अनुकूलो धर्मोऽनुधर्मः अविहिसैव सकलजीवरक्षणारूपा दयैव परीपहोपसर्गसहनरूपश्च, 'पवेइओ' प्रवेदितः, तादृश्या अहिसाया एव मोक्षप्रयोजकतया तस्या एव अनुधर्मत्वं निवेदितवान् । न वयं स्वातन्त्र्येण कथयामः, किन्तु सर्वज्ञेन महावीरेण काश्यपगोत्रेणकेवलज्ञानिना प्रतिपादितोऽयमनुधर्मः । यस्यैव नामान्तरमविहिंसा, एतादृशी अविहिसा सदा मोक्षाभिलाषुकैः पालनीयेति ॥१४॥ अपिच-'सउणी जह' इत्यादि । मूलम् सउणी जह पंसुगुंडिया विहुणीय धंसयई सियं रयं । . एवं दवि ओवहाणवं कम्म खवड तवस्सिमाहणे ॥१५॥ छायाशकुनिका यथा पांसुगुण्ठिता विधृय ध्वंसयति सितं रजः । एवं द्रव्य उपधानवान् कर्म क्षपयति तपस्वीमाहनः ॥१५॥ दया का पालन करे। पट्कायरक्षणरूप अविहिंसा क्यों करनी चाहिए ? इसका उत्तर देते हैं। मुनि अर्थात् सर्वज्ञने समस्त जीवों की रक्षा रूप दया को ही और परीपह तथा उपसर्गों के सहन को मोक्ष के लिए अनुकूल धर्म कहा है इस प्रकार की अहिसा ही मोक्षका कारण होने से अनुधर्म अविहिसा दया है। हम अपने मन से ऐसा नहीं कहते, किन्तु सर्वज्ञ, काश्यपगोत्रीय केवलज्ञानी महावीर ने यह अनुधर्म कहा है। जिसका ही दूसरा नाम अविहिसा-दया है, वह अविहिंसा--दया मोक्ष के अभिलापियों को सदा पालने योग्य है ॥१४॥ રક્ષણ રૂપ અવિહિંસાની શી આવશ્યક્તા છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે – સર્વજ્ઞ ભગવાને સમરત જીવોની રક્ષા રૂપ દયાને તથા પરીપહો અને ઊપસર્ગો પરના વિજયને મને માટે અનુળ ધર્મ કહેલ છે આ પ્રકારની દયા જ મેક્ષ સાધવામાં કારણભૂત બનતી હોવાને કારણે અવિહિંસા (દયા) નેજ અનુધર્મ (મેક્ષને માટે અનુકૂળ ધર્મ) કહેવામાં આવેલ છે. અમે અમારા મનમાં કલ્પના કરીને આ પ્રમાણે કહેતા નથી, પરંતુ કાશ્યપ ગોત્રીય, કેવળજ્ઞાની સર્વજ્ઞ મહાવીર પ્રભુએ આ અનુધર્મની પ્રરૂપણ કરી છે આ અનુધર્મ કે જેનું બીજુ નામ અવિહિ સા દયા છે, તે અવિહિસા દયાનુ મુમુક્ષુ જીવોએ સદા પાલન કરવું જોઈએ. ગાથા ૧૪
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy