________________
समयार्थबोधिनी टीका प्र. अ. अ. १ प्रकारान्तरेण वन्धस्वरूपनिरूपणम्
३३
सः नरः १ इत्याह ( वाले ) - वाल : = सदसद्विवेकविकलः भवतीति । कीदृशोऽसौ १ 'अण्णमणेहिं' अन्यान्येषु = कुलपरिजनातिरिक्तेषु द्विपदचतुष्पद हिरण्यसुवर्णादिषु 'मुच्छिए' मूर्छितः - गृद्धिभावमुपगतः । एतादृशः सः स्नेहबन्धनवृद्धो न मुच्यते कर्मबन्धनादितिभावः । अयमाशयः प्रथमं तावत् मातरि स्नेहं करोति जन्मसमये तदतिरिक्तैः सह परिचयाभावात् संवन्धाभावाच्च । ततः पितरि स्नेहं संपादयति मातृसमीपे वर्तमानत्वात् तदनन्तरं भ्रतृभगिन्योः' ततः परं क्रीडासुखमनुभवन् मित्रादिषु स्निह्यति तदनन्तरं व्यतीते वाल्ये संप्राप्तयुवत्वशरीरः स्वानुरूपभार्यादौ स्नेहं करोति । ततः संजातपुत्रादिमान् पुत्रादिषु समुत्पन्नासक्तिमान् क्रमशः प्राक्तनीं तनुं त्यजन् भवाद्भवान्तरं गच्छन् पुनः
कुल एवं परिजनों से अतिरिक्त द्विपदचतुष्पद हिरण्य, सुवर्ण आदि में भी मूर्च्छित होता है । आशय यह है कि स्नेह के बन्धन में बँधा हुवा ऐसा जीव कर्मवन्धन से मुक्त नहीं होता है ।
तात्पर्य यह है कि वह पहले माता पर स्नेह करता है, क्योंकि जन्म के समय माता के सिवाय अन्य जनों के साथ न उसका परिचय होता है, न सम्बन्ध होता है । तत्पश्चात् पिता पर उसका स्नेह उत्पन्न होता है क्यों कि पिता माता के समीप रहता है । फिर भाई बहिन के साथ स्नेह होता है । फिर खेल कूद करता हुआ मित्रों पर स्नेह करता है । फिर वाल्यावस्था व्यतीत हो जाने पर और युवावस्था प्राप्त होने पर अनुरूप पत्नी आदि पर स्नेह करता है । तत्पश्चात् जब पुत्र पौत्र आदि उत्पन्न हो
છે. તે કેવળ કુળ અને પરિજના પ્રત્યે જ મમત્વભાવ ચુક્ત હેાતા નથી, પરન્તુ દ્વિપદ, ચતુષ્પદ્ય, સાનું, ચાંદી આદિમા પણ આસક્તિવાળા હેાય છે. આ સમસ્ત સ્થનનો ભાવાથ એ છે કે સ્નેહના બન્ધનમા ધાયેલા તે અજ્ઞાની જીવ કર્મબન્ધનમાથી મુક્ત
થઈ શક્તા નથી.
તે અજ્ઞાની જીવ પહેલાં માતાપ્રત્યેના સ્નેહભાવથી યુક્ત હેાય છે, કારણ કે જન્મ્યા પછી શરૂઆતના ઘેાડાં વર્ષોં સુધી તે માતા સિવાય અન્ય કોઇ પણ વ્યક્તિ સાથે તેને પરિચય પણ હાતા નથી અને સ ખ ધ પણ હાતે। નથી ત્યારબાદ જેમ પિતાના પરિચય થતા જાય છે તેમ તેમ પિતા પ્રત્યે પણ તેને સ્નેહ ઉત્પન્ન થાય છે, કારણ તેને માતાપિતાના સાનિધ્યમા જ રહેવુ પડે છે ત્યાર બાદ ભાઈ મહેન પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય છે ત્યારબાદ જે મિત્રા સાથે તે રમત રમે છે તેમના પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય છે માલ્યાવસ્થા વ્યતીત થઈ ગયા ખાદ ચુવાવસ્થા પ્રાપ્ત થતા જ તેના લગ્ન થાય છે. ત્યારથી તે પત્ની પ્રત્યે સ્નેહ રાખતા થાય છે ત્યારખાદ જ્યારે પુત્ર, પુત્રી, પૌત્ર આદિની
सू. थ