________________
...
-
-
-
--
-
-
मृत्रकतासो इत्थंभूतः सन् मुनिः 'परिव्वए' परिव्रजेत्-प्रव्रज्यां पालयेत् कियत्कालपर्यन्तं प्रव्रज्यां पालयेदित्याह- आमोक्खाय आमोक्षाय, अशेषकर्मविगमस्वरूपमोक्षप्राप्तिपर्यन्तम् । यथा पथिकः प्रवासी यावत् पर्यन्तममिलपितस्थानं न ग्रामोति तावत् पर्यन्तम् गमनाद्विनिवृत्तो न भवति, यथा वा नष्टद्रव्यो यावत्पर्यन्तं तद्रव्यं न प्राप्नोति तावत् पर्यन्तमन्वेपयत्येव, यथा तृप्त्यर्थीभातृप्ति भोजनान्न निवर्तते, यथा वा नधुपकूलान्वेपको यावन्नामोति नदीतटं तावन्न त्यजति नौकाम् , यथा. वा कदलीफलार्थी यावन्नामोति कदलीफलं तावत्पर्यन्तं सिंचत्येव कदआसक्त (गृहस्थ) के साथ भी सम्बन्ध रखने का निषेध किया गया है, तो साक्षात् गृह या कलत्र आदि के साथ संबंध रखनेकी तो बात ही दुर रही।
इन सब गुणों से युक्त होकर मुनि प्रव्रज्याका पालन करें । वह कितने काल तक प्रव्रज्याका पालन करें ? इसका स्पष्टीकरण किया गया है"समस्त कर्मों के क्षयस्वरूप मोक्षप्राप्तिपर्यन्त दीक्षाका पालन करें। जैसे प्रवासी-पथिक जव तक अपनी इष्ट मंजील तक नहीं पहुंच पाता तब तंक चलना बन्द नहीं करता है या जिसकी कोईवस्तु गुम हो गई है वह उसके मिल जाने तक उसे ढूंढता ही रहता है अथवा जैसे तृप्तिका अभिलापी तृप्त होने तक भोजन करना नहीं बंद करता या जैसे नदी के किनारेका अन्वेषण करने वाला जब तक नदीका किनारा न पा ले तब तक नौकाका परित्याग नहीं करता, जैसे केले का इच्छुक जब तक केला फल नहीं
અલિપ્ત રહેવું જોઈએ જે ગૃહ, પુત્ર, પત્ની, પુત્રી આદિમાં આસકતગૃહરથની સાથે સંબંધ રાખવાનો નિષેધ કરાય છે, તે પિતાના સ સારી સગાઓ સાથે તે સ બ ધ જ કેવી રીતે રાખી શકાય?
" ઉપર્યુકત સઘળા નિયમોનું પાલન કરીને સાધુએ પિતાની પ્રત્રજ્યાનું પાલન કરવું જોઈએ. તેણે કેટલા કાળ સુધી પ્રવજ્યાનું પાલન કરવું જોઈએ? આ પ્રશ્નને જવાબ એ છે કે- સમસ્ત કર્મોનો ક્ષયસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ પર્યન્ત તેણે સયમનું પાલન કરવું જોઈએ. જેવી રીતે પોતાના નિર્ણિત સ્થાને ન પહોંચે ત્યા સુધી પ્રવાસી પોતાને પ્રવાસ ચાલુજ રાખે છે, અથવા કેઈ માણસની કઈ વસ્તુ ગૂમ થઈ ગઈ હોય તો તે વસ્તુ જ્યા સુધી જડે નહીં ત્યાં સુધી તેની શોધ ચાલું જ રાખે છે, જેવી રીતે તૃપ્તિની અભિલાષાવાળો માણસ તૃપ્તિ ન થાય ત્યા સુધી ભજન કરવાનું ચાલું જ રાખે છે, અથવા નદી કે સાગરને કિનારે પહોંચવાની ઇચ્છાવાળે માણસ
જ્યા સુધી કિનારે ન પહોંચે ત્યા સુધી નૌકાને પરિત્યાગ કરતા નથી જેવી રીતે કેળા મેળવવાની ઈચ્છાવાળે મનુષ્ય જ્યા સુધી કેળ પર કેળા ન પાકે. ત્યા સુધી તેનું સિંચન