________________
२७२
सूत्रकृताङ्गसूत्रे कारणज्ञानरहिताः । तथाहि-किंचित्सुखदुःखादिकं नियतितो भवति । यतः तादृशमुखादिकारणस्य कर्मणोऽवसरविशेषेऽवश्यमेवोदयो जायते। अतो नियतिकृतं तत्सुखादिकं भवति । तथा किंचित्सुखदुःखादिकं तु अनियतिकृतं किन्तु पुरुषकारकालकर्मादिभिः संपाद्यते । तादृशस्थितौ कथंचित् पुरुपकारादि साध्यत्वमपि स्वीक्रियते । यतः क्रिया द्वारा फलं जायते, क्रियातु पुरुषार्थ साध्या वर्तते । पुरुषव्यापारमन्तरेण क्रियाया एवोत्पादनाऽसंभवात् । तथाचोक्तम्
"न दैवमिति संचिन्त्य, त्यजेदुद्योगमात्मनः ।
अनुद्योगेन तैलानि, तिलेभ्यो नाप्तु मर्हति ॥१॥” इति । का ही फल है । आचार्य सिद्धसेन ने सम्मतितर्क में कहा है----"कालो सहाव नियई" इत्यादि ।
काल स्वभाव नियति, अदृष्ट और पुरुष रूप कारणों के विषय में जो एकान्तवाद हैं वे मिथ्या हैं । यही वात परस्पर सापेक्ष होकर सम्यक्त्व ऐसी स्थिति में जो सुख दुःख आदि को एकान्ततः नियति कृत मानते हैं, वे उनके वास्तविक कारण को नहीं जानते । तात्पर्य यह है कि कोई कोई मुखादि नियतिकृत होते हैं अर्थात् अवश्यंभावी कर्मोदय से उत्पन्न होते हैं, इस कारण वे, 'नियत' कहलाते हैं और कोई सुखादि अनियतिकृत होते हैं अर्थात् कथंचित् पुरुषकार अदि की प्रधानता द्वारा भी होते हैं । क्रिया के द्वारा फल की प्राप्ति होती है और क्रिया पुरुषार्थ द्वारा साध्य होती है क्योंकि पुरुष के व्यापार के विना क्रिया नहीं होती । कहा भी है-"न दैवमिति संचिन्त्य" इत्यादि । છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં એકલી નિયતિને જ સુખદુઃખના કારણભૂત માનવી તે અજ્ઞાનનું જ ફળ છે. આચાર્ય સિદ્ધસેને સમ્મતિ તર્કમાં કહ્યું છે કે
"कालो सहानियई" त्या
કાળ, સ્વભાવ, નિયતિ અદૃષ્ટ અને પુરૂષકાર રૂપકારણોના વિષયમાં જે એકાન્તવાદ છે, તે મિથ્યા છે એજ વાત પરસ્પર સાપેક્ષ (એક બીજાની અપેક્ષા રાખનારી હોવા છતાં પણ જેઓ સુખદુખ આદિને એકાન્તત (સંપૂર્ણ રૂપે) નિયતિ કૃત માને છે, તેઓ તેમના વાસ્તવિક કારણને જાણતા નથી.” આ કથનનું તાત્પર્ય એ છે કે કઈ કઈ સુખાદિ નિયતિકૃત હેય છે એટલે કે અવસ્થંભાવી કર્મોદય દ્વારા ઉત્પન્ન થાય છે, તે કારણે તેમણે “નિયત કહેવાય છે. અને કઈ કઈ સુખાદિ અનિયતિ કૃત હોય છે એટલે કે પુરૂષકાર આદિની પ્રધાનતાને કારણે પણ ઊત્પન્ન થાય છે. ક્રિયા દ્વારા ફલની પ્રાપ્તિ થાય છે અને ક્રિયા પુરૂષાર્થ દ્વારા સાથે હોય છે. કારણ કે પુરુષના વ્યાપાર (પ્રવૃતિ અથવા પ્રયત્ન) વિના ક્રિયા થતી नथी. युछे "नदेवमिति संचिन्य" त्यादि