________________
-
-
-
२५४
सूत्रकृताङ्गसूत्रे ॥ अथ प्रथमाध्ययने द्वितीय उद्देशकः ॥ गतः प्रथमोद्देशकः, अथ द्वितीय आरभ्यते, तत्र प्रथमद्वितीययोः सम्बन्धं दर्शयति-प्रथमोद्देशके स्वसिद्धान्तपरसिद्धान्तयोनिरूपणं कृतम् । इहाप्यध्ययनार्थाधिकारत्वात्, स्वशास्त्रपरशास्रयोरेव प्ररूपणं भविष्यति । अथवा प्रथमोद्देशके भूतवादिमतमुपदर्य तस्य निरासः कृतः इहापि प्रकरणे तस्यैव चर्चा क्रियते।
___ एतावान् विशेषः यत् प्रथमे भूतवादिनां मतं प्रदर्श्य तन्निराकरणं कृतम्, इहतु नियतिवादि मिथ्यादृष्टिमतमुपदर्य तन्निराकरणं करिष्यते । यदि वा प्रथमे प्रथमतः एव उक्तम्-" वन्धनं बुद्धयेत तच्च त्रोटयेत्" इति ।
-द्वितीय उद्देशक -- प्रथम उद्देशक समाप्त हुआ। अव दूसरा आरंभ किया जा रहा है। पहले प्रथम और द्वितीय उद्देशकों का सम्बन्ध दिखलाते हैं। प्रथम उद्देशे में स्वसिद्धान्त और परसिद्धान्त का निरूपण किया गया है। अध्ययन का अर्थ चालू होने से दूसरे उद्देशे में भी स्वसिद्धान्त परसिद्धान्त का ही निरूपण किया जाएगा। अथवा प्रथम उद्देशे में भूतवादीयों का मत दिखलाकर उसका खण्डन किया गया है, इस प्रकरण में भी उसी की चर्चा की जाएगी।
अन्तर इतना है की प्रथम उद्देशे में भूतवादीयों का मत दिखलाकर उसका निराकरण किया गया है, यहाँ मिथ्यादृष्टि नियतिवादियों के मत का उल्लेख करके इसका निराकरण किया जाएगा। अथवा प्रथम उद्देशेके प्रारंभ में ही कहा था कि 'वन्धन को जाने और तोडे। वह बन्धन नियतिवादियों के
બીજે ઉદ્દેશક પહેલે ઉદ્દેશક પૂરે થયે. હવે બીજો ઉદ્દેશક શરૂ થાય છે. પહેલા ઉદ્દેશક સાથે બીજા ઉદેશકને આ પ્રકારનો સંબંધ છે. પહેલા ઉદ્દેશકમાં સ્વસિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અધ્યયનને વિષય હજી ચાલુ જ છે. તેથી આ બીજા ઉદ્દેશકમાં પણ સ્વસિદ્ધાન્તનું જ નિરૂપણ કરાશે. પહેલા ઉદ્દેશકમાં ભૂતવાદીઓના મતનું સ્વરૂપ પ્રકટ કરીને તેમના મતનું ખંડન કરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં પણ તેની જ ચર્ચા કરવામાં આવશે.
પહેલા ઉદેશકમાં ભૂતવાદીઓના મતનું સ્વરૂપ બતાવીને તેમના મતનું ખંડન કરવામાં આવ્યું છે. પરંતુ આ ઉદ્દેશકમાં મિથ્યાદૃષ્ટિ નિયતિવાદીઓના મતનું સ્વરૂપ પ્રકટ કરીને તેમના મતનું ખંડન કરવામાં આવશે. અથવા પહેલા ઉદેશકના પ્રારંભે જે એવું કહેવામાં આવ્યું હતું કે “બન્ધના સ્વરૂપને જાણે અને તે અન્યને તેડ” પરંતુ નિયતિવાદીઓ